Ebook
અવનવા ફોટોગ્રાફ્સ
૧૪. ૦૧/૦૫/૨૦૧૮ ગુજરાત અમે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા નવાપુર ગામના રેલ્વેસ્ટેશનના આ બાંક્ડામાંથી બન્ને રાજ્યોને છુટા પાડતી બોર્ડર પસાર થાય છે. આ બાંકડો સેલ્ફી પોઈન્ટ  છે. આ બાંકડાની મધ્યમાં બેસો તો તમારું અડધું શરીર ગુજરાતમાં અને અડધું શરીર મહારાષ્ટ્રમાં હોય છે.20180502_053627       (દિવ્યભાસ્કર : ૦૧/૦૫/૨૦૧૮) ૧૩. ૨૮/૦૧/૨૦૧૮ : કેરળના ફોટોગ્રાફર વિષ્ણુ શિવાનંદે કર્ણાટકની નેત્રાવતી નદીના કિનારે આ તસ્વીર ખેંચી છે. નેશનલ જીયોગ્રફિકમાં દુનિયાના હજારો ફોટોગ્રાફર પોતાની પાડેલી તસ્વીરો મોકલતા હોય છે. શ્રેષ્ઠ ૧૨ ફોટામાં ૨૫ જાન્યુઆરીએ આ ફોટો સ્થાન પામ્યો. આ ફોટો પરફેક્ટ ટાઈમિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. (દિવ્ય ભાસ્કર : ૨૮/૦૧/૨૦૧૮) 20180128_183022 ૧૨.  ૧૩/૧૧/૨૦૧૭   દુનિયાનો સૌથી મોટો યજ્ઞકુંડ મધ્યપ્રદેશમાં 20171113_085458   ઇન્દોરમાં સૌથી મોટો યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો. તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવામાં આવ્યું હતું. તેમાં ૩૪ ક્વિન્ટલ તલ, ૧૭ ક્વિન્ટલ ચોખા, ૧૫ ક્વિન્ટલ ઘી, અને બે ક્વિન્ટલ ઔષધિ વપરાયા હતા. (દિવ્ય ભાસ્કર - ૧૩/૧૧/૨૦૧૭) ૧૧. ડોગ્સને ડીગ્રી મળી 20171113_085658   ચીનના ગુઆન્ઝુંગ પ્રાંતમાં આ ડોગ્સની બે વર્ષની ટ્રૈઇનિંગ પછી ડીગ્રી આપવામાં આવી હતી. તેમને પ્રજ્ઞાચક્ષુઓ અને શારીરિક રીતે વિકલાંગ લોકોને મદદ કરવા માટે ખાસ તાલીમ અપાઈ હતી. ૧૦. ટુ વ્હીલરનો શ્રેષ્ઠ ઉપયોગ 20171108_233917 સ્ત્રોત વર્તમાનપત્રો 9. દુશ્મનના બચ્ચા પણ 'માં' ની મમતા સામે પોતાના બની જાય છે. 20171110_234553 (સંદેશ - ૧૦/૧૧/૨૦૧૭) ૮. સાગુઆરા (લાંબુ થોર) 20171105_211419 સાગુઆરા એટલે લાંબો થોર. લગભગ ૪૦ ફૂટ ઊંચા થોરની સાથે ઉભેલો માણસ કેટલો નાનો દેખાય છે. (સફારી : નવેમ્બર ૨૦૧૭) 7. ૯૧૮ કિગ્રાની ખીચડી 20171105_153234 નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે આયોજિત થયેલા 'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા'ના બીજા દિવસે ૯૧૮ કિગ્રાની ખીચડી તૈયાર કરીને વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો હતો. જાણીતા શેફ સંજીવ કપૂર સાથે અન્ય ૫૦ શેફ એ ભેગા થઇ ૭ ફૂટ પહોળી અને ૭ ફૂટ ઊંચી કડાઈમાં ૯૧૮ કિગ્રા ખીચડી પકવી હતી. 6. તમે મૂંગા જીવોને પ્રેમ કરવાનું શરુ કરો, તે તો મનુષ્યને પ્રેમ કરવા તૈયાર જ છે. 20170928_090249             5. જિરાફની એક ડોક ક્યાં ગઈ? 20160229_043906-1                             4. એક સાથે ૧૫ કાતરથી હેર કટિંગ (૧૩/૦૯/૨૦૧૭ - દિવ્યભાસ્કર) 20170914_020843                                             3. ૧૯૧૬માં અમેરિકાના ટેનેસી ખાતે હાથીને ફાંસી આપવામાં આવી હતી. (૧૧/૦૯/૨૦૧૭ - ગુજરાત સમાચાર) 20170911_235731   ૧૩ સપ્ટેમ્બર ૧૯૧૬માં અમેરિકાના ટેનેસી શહેરમાં એક સરકસમાં મેરી નામનાં હાથીએ ગુસ્સે ભરાઈને મહાવતને પગ તળે કચડી નાખ્યો. હાથીના આ ગુનાને લીધે લોકોએ તેના માલિક સમક્ષ હાથીના મૃત્યુદંડની માંગણી કરી. એમ નહીં થાય તો સરકસ બંધ કરવું પડશે તેવી ધમકી આપી હતી. છેવટે માલિકે લોકોની માંગણી સામે ઝૂકવું પડ્યું હતું. ૧૦૦ ટન ઉચકી શકે તેવી ક્રેઇનમાં આ હાથીને લટકાવી ૨૫૦૦ માણસોની હાજરીમાં હાથીને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. પ્રાણીપ્રેમીઓ આજે પણ આ સ્ટોરીને યાદ કરતા દુખી થાય છે.               2.  એક સાથે નદીમાંથી પાણી પિતા ૨૦ સિંહ . (૦૯/૦૯/૨૦૧૭) દક્ષિણ આફ્રિકામાં કૃગર નેશનલ પાર્કમાં સિંહો અને તેમના બચ્ચા મળીને કુલ ૨૦ સિંહ એક કતારમાં ગોઠવાઈને સેબી નદીમાંથી પાણી પીતા હતા ત્યારે આ દુર્લભ પળને બર્નહાર્ડ બેક્કર નામના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી લીધી. બર્નહાર્ડ ૧૮ વર્ષથી વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરે છે. તેણેકહ્યું કે જીવનમાં એક જ વાર આવતી આ જાદુઈ પળ હતી. 20170909_223919 20160224_152704-1          
  1. 'વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી'માં વિજયી બનેલી તસ્વીર  (૦૮/૦૯/૨૦૧૭).
         

2 ટિપ્પણીઓ

  1. લેખકpradip dave

    on April 13, 2020 at 12:59 pm - Reply

    Ashishbhai you are also doctorate in gujarati too.
    Keep it up

Leave a Reply to pradip dave જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો