મુલાકાતી નંબર: 430,120

Ebook

બીજા બાળકને પહેલા બાળક કરતા શું વિશેષ ફાયદા મળતા હોય છે?

પહેલા બાળક વખતે માતાપિતાનું પેરેન્ટિંગ પહેલું હોય છે. બીજા બાળક વખતે તેઓ અનુભવી થઇ ગયા હોય છે. ‘આવું તો થાય’, ‘બે દિવસમાં મટી જશે’ ..જેવું વિચારી થોડા સ્ટ્રેસ મુક્ત રહે છે. બીજા બાળકને પહેલા બાળકની કંપની મળશે. તે પહેલા બાળકનું અનુકરણ કરી ઘણી વસ્તુઓ ઝડપથી શીખશે. માતાપિતાને બાળઉછેરનું ટાઈમ મેનેજમેન્ટ સરસ રીતે આવડી ગયું હોયવધુ વાંચો

બાળકોના મોઢામાં ચાંદા

બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાનીવધુ વાંચો

ટ્રાવેલિંગ વખતે એક થી પાંચ વર્ષના બાળકો માટે સાથે રાખવાની દવાઓ

Tab P-250 / Syp Calpol 250 / Megadol = તાવ આવે ત્યારે 5 ml / એક ગોળી આપવી. (૧૦) Syp Combiflam = વધુ તાવ, સોજો તેમજ  દુખાવો થાય તેના માટે = 5 ml…………………(૧) Syp Cyclopam = પેટમાં દુખે, ચૂંક કે ગેસ માટે = 5 ml …………………………………………(૧) Syp Ondem / Tab Ondem (4 mg) = ઉલટીવધુ વાંચો

છ થી બાર વર્ષ સુધીના બાળકો માટે ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ

ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ ( ૬ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ) Tab Dolo (650 mg) = અડધી ગોળી તાવ તેમજ માથું દુખે ત્યારે આપવી. …………….   (૧૦) Tab Combiflam = અડધી ગોળી વધુ તાવ, કાનનો દુખાવો તેમજ સોજો હોય ત્યારે…….(૧૦) Tab Cyclopam = અડધી ગોળી પેટમાં દુખે, ચૂંક તેમજ ગેસ માટે આપી શકાય.વધુ વાંચો

બાળકોને દવા આપતી વખતે.
બાળકને સિરપ આપતી વખતે
બાળકમાં એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ
ચક્ષુદાન
ઈ-બુક ડાઉનલોડ કરો