મુલાકાતી નંબર: 430,123

Ebook
બીજા બાળકને પહેલા બાળક કરતા શું વિશેષ ફાયદા મળતા હોય છે?
  1. પહેલા બાળક વખતે માતાપિતાનું પેરેન્ટિંગ પહેલું હોય છે. બીજા બાળક વખતે તેઓ અનુભવી થઇ ગયા હોય છે. ‘આવું તો થાય’, ‘બે દિવસમાં મટી જશે’ ..જેવું વિચારી થોડા સ્ટ્રેસ મુક્ત રહે છે.
  2. બીજા બાળકને પહેલા બાળકની કંપની મળશે. તે પહેલા બાળકનું અનુકરણ કરી ઘણી વસ્તુઓ ઝડપથી શીખશે.
  3. માતાપિતાને બાળઉછેરનું ટાઈમ મેનેજમેન્ટ સરસ રીતે આવડી ગયું હોય છે.
  4. માતાપિતા વચ્ચેની એકબીજા માટેની સમજણ અને જતું કરવાની ભાવના સરસ વિકસી હોય છે.
  5. માતા સાસરામાં નવા ઘરમાં સરસ રીતે ગોઠવાઈ ગઈ હોય છે.
  6. માતાપિતાની આર્થિક સ્થિતિ પહેલા બાળકના સમયે હોય તેનાથી સારી હોય છે.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો