યશ ૧૨ વર્ષનું ખુબ ચંચળ બાળક. દાદા-દાદી અને કાકા-કાકી સાથે સંયુક્ત કુટુંબમાં તે ખુબ લાડકોડથી મોટો થયેલ. તેને નાનપણથી જ અંગુઠો ચૂસવાની આદત પડી ગઈ હતી. અંગુઠો ચુસવાનું તેને પણ ગમતું ન હતું. પણ યશ કહેતો મારો અંગુઠો ક્યારે અજાણતા જ મારા મોઢામાં જતો રહે છે તેનો મને જ ખ્યાલ ન રહેતો. અંગુઠો ક્યારેકવધુ વાંચો
અમે તો જે સાંભળીએ તેવું વિચારીએ અહીં નાના બાળકોને સમજાવવા ઘણી વાર આપણે જે જવાબ આપીએ છીએ અને તેઓ તે જવાબ વિશે કેવું વિચારે છે તે જણાવતા ત્રણ રસપ્રદ પ્રસંગો આલેખ્યા છે. એક ચાર વર્ષની દીકરીને તેના પિતા રાત્રે સુઈ જતી વખતે બ્રશ કરીને જ સુવાની ટેવ પાડતા હતા. દીકરીએ રાત્રે બ્રશ કરીને જ સુવાનુંવધુ વાંચો
માતાપિતાના ઝગડા અને બાળક જે માતાપિતાને અવાર નવાર ઝગડા થતા હોય તે માતાપિતાના બાળકને ઉછેર માટે પણ અલગ અલગ વિચારો હોય છે. આથી સંતાનને માતાપિતાનો નહીં પરંતુ બે અલગ વિચારો ધરાવનારી વ્યક્તિઓનો પ્રેમ મળે છે. આ પ્રેમની સંયુક્ત શક્તિ અડધી થઇ જાય છે. જ્યારે માતાપિતાનાં સંયુક્ત પ્રેમમાં પ્રચંડ શક્તિ હોય છે. પતિ પત્નીની એકબીજાને સહનવધુ વાંચો
પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે. લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે. તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર ઓળખી ગયું હોય છે. તેવધુ વાંચો
બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાનીવધુ વાંચો
બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાનીવધુ વાંચો
બાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે આ શિક્ષણ બાળકોને શ્રેષ્ઠ રીતે માતાપિતા જ આપી શકે. બાળકોથી જ્યારે પણ કોઈ ભૂલ થઈ જાય કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી પણ નિષ્ફળતાને યોગ્ય રીતે જોતા અને તેમાંથી બોધપાઠ લેવાની શિખામણ માતાપિતા આપી શકે.વધુ વાંચો
માતાપિતાની ઘણી વખત ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમનું માનતું નથી. આમ પણ દસ વર્ષથી નાના બાળકો સલાહ ઓછી માને છે અને અનુકરણ વધુ કરે છે. દસ વર્ષથી નાના બાળકોને અનુકરણ કરાવીને જ કામ પુરૂ કરાવવાની પદ્ધતિ અપનાવવી પડે. કુટુંબના બધા જ સભ્યો જે કરતા હશે તે પ્રમાણે બાળક ચોક્કસ વર્તન કરશે. થોડાક અગત્યનાવધુ વાંચો
વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કેવધુ વાંચો
ત્રણ વર્ષનો યશ કન્સલ્ટીંગ રૂમમાં પ્રવેશ્યો ત્યારથી તેનું ધ્યાન સ્ટેથોસસ્કોપ પર હતું. તે કેવી રીતે વપરાય અને તેનાથી ધબકારા કેવા સંભળાય તે વિશે તેને ખુબ ઉત્સુકતા હતી. તેની મમ્મીએ તેને સ્ટેથોસસ્કોપ મૂકી દેવા કહ્યું. પાંચ વર્ષની પ્રાચીની મમ્મીની ફરિયાદ હતી કે તેણે પોતાના વાળ કાતરથી કાપ્યા, પછી મારે તેને ખુબ બોલવું પડ્યું. ચાર વર્ષના પાર્થનીવધુ વાંચો
બાળકો સાંભળેલું ભૂલતા નથી. ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યુંવધુ વાંચો
માતા પિતાના સ્પર્શ અનુભૂતિ લગભગ એક મહિના પહેલા અમેરિકામાં એટલાન્ટા હોસ્પિટલમાં એક દાદા નવજાતશિશુને પોતાના ખોળામાં રાખી પ્રેમથી પોતાનો હાથ બાળકના માથા પર, હથેળી પર તેમજ શરીરના વિવિધ ભાગો પર ફેરવે છે અને બાળક શાંતિથી સુઈ રહ્યું હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રેમાળ સ્પર્શમાં કેટલો જાદુ હોય છે અને બાળકોને કેટલી માનસિકવધુ વાંચો
હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એક ઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાને લીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જ ગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષો પછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારની પિયાનોની ધૂનવધુ વાંચો
ખુલ્લા મેદાનમાં રમતો અને બાળવિકાસ હમણાં થોડા સમય પહેલા ન્યુઝપેપરમાં એક સમાચાર હતા કે વિવિધ બાળકોના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હતો. ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાંવધુ વાંચો
બાળકને પ્રેમથી સમજાવવું – માતાપિતાની એક કસોટી બાળક બે વર્ષનું થાય એટલે થોડા કાલાઘેલા તેમજ તુટક તુટક શબ્દો બોલવાની શરૂઆત કરે. આ શબ્દો સાંભળીને શરૂઆતમાં તો કુટુંબમાં હર્ષની લાગણી વ્યાપી જાય કે પોતાનું લાડકવાયું બોલતું થયું છે. પણ થોડાક જ સમયમાં આ લાગણી ફરિયાદમાં ફેરવાઈ જાય છે. બાળક બોલતા શીખે એટલે તે બોલ્યાજ કરશે. ઘરનાવધુ વાંચો
બાળકોને સમયનું મહત્વ શીખવીએ. લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાજ બાળકને સમયની અછત વર્તાય છે. શાળા, ટ્યુશન ઉપરાંત ઘણી બધી ઈતર પ્રવૃત્તિના ભાર તળે જાણે ૨૪ કલાક પણ તેને ઓછા પડે છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે અગત્યના કામોને ઓળખી નિયત સમયમાં તેને પુરા કરવા. જો માતા-પિતા ઈચ્છે કે બાળક જે પણ ક્ષેત્રમાં જાય તેમાં તે ખુબવધુ વાંચો
બાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી લગભગ બધા જ માતાપિતાની આ કોમન ફરિયાદ હશે. બાળકના જન્મ્યા પછીના પહેલા બે વર્ષ તો બહુ જ સરસ રીતે પસાર થઈ જાય છે. તે ચાલતા અને બોલતા શીખે પછી તેની પાસેથી થોડી અપેક્ષાઓ શરુ થઈ જાય છે. આ ત્રણેય શબ્દો માટેની માતાપિતાની અપેક્ષા સંતોષી શકવાની બાળકની ઉંમરવધુ વાંચો
મોટાભાગના માતાપિતા અત્યારે તેમના બાળકોને બતાવવા આવે તો એક ફરિયાદ સામાન્ય હોય છે કે તેમના બાળકો વધુ તોફાની અર્થાત ચંચળ છે. તેઓ એક જગ્યાએ બેસી જ શકતા નથી. તેમને સતત ઘરની વસ્તુઓ અડવાની ટેવ છે. તેઓ થાકતા પણ નહીં હોય? ક્યાંય જઈએ તો અમારે તેમને કેટલી બધી સૂચનાઓ આપવી પડે. છતાં પણ તેઓ પોતાનુંવધુ વાંચો