યશ ૧૨ વર્ષનું ખુબ ચંચળ બાળક. દાદા-દાદી અને કાકા-કાકી સાથે સંયુક્ત કુટુંબમાં તે ખુબ લાડકોડથી મોટો થયેલ. તેને નાનપણથી જ અંગુઠો ચૂસવાની આદત પડી ગઈ હતી. અંગુઠો ચુસવાનું તેને પણ ગમતું ન હતું. પણ યશ કહેતો મારો અંગુઠો ક્યારે અજાણતા જ મારા મોઢામાં જતો રહે છે તેનો મને જ ખ્યાલ ન રહેતો. અંગુઠો ક્યારેકવધુ વાંચો
અમે તો જે સાંભળીએ તેવું વિચારીએ અહીં નાના બાળકોને સમજાવવા ઘણી વાર આપણે જે જવાબ આપીએ છીએ અને તેઓ તે જવાબ વિશે કેવું વિચારે છે તે જણાવતા ત્રણ રસપ્રદ પ્રસંગો આલેખ્યા છે. એક ચાર વર્ષની દીકરીને તેના પિતા રાત્રે સુઈ જતી વખતે બ્રશ કરીને જ સુવાની ટેવ પાડતા હતા. દીકરીએ રાત્રે બ્રશ કરીને જ સુવાનુંવધુ વાંચો
માતાપિતાના ઝગડા અને બાળક જે માતાપિતાને અવાર નવાર ઝગડા થતા હોય તે માતાપિતાના બાળકને ઉછેર માટે પણ અલગ અલગ વિચારો હોય છે. આથી સંતાનને માતાપિતાનો નહીં પરંતુ બે અલગ વિચારો ધરાવનારી વ્યક્તિઓનો પ્રેમ મળે છે. આ પ્રેમની સંયુક્ત શક્તિ અડધી થઇ જાય છે. જ્યારે માતાપિતાનાં સંયુક્ત પ્રેમમાં પ્રચંડ શક્તિ હોય છે. પતિ પત્નીની એકબીજાને સહનવધુ વાંચો
બાળક માંડ ૨ વર્ષ પુરા કરે ત્યાં માતા-પિતાનું મુખ્ય કામ તેના માટે સારી શાળા શોધવાનું હોય છે. ઘરનાં સૌને પ્રશ્ન થતો હોય છે તેના માટે કઈ શાળા પસંદ કરવી? મા, માતૃભુમી અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે તેટલું જ મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મતેવધુ વાંચો
માતાપિતાના સંસ્કાર પ્રસંગ બહુ નાનો છે પણ ખુબ સરસ સંદેશો આપી જાય છે. ૧૬ વર્ષનો મંથન ૧૨ માં ધોરણની નીટની પરીક્ષાની તૈયારી માટે શહેરમાં તેના દાદા-દાદીના ઘરે રહેતો હતો. તેના માતા-પિતા સૌરાષ્ટ્રમાં નાની જગ્યાએ રહેતા હતા. મંથનને નીટમાં સારો સ્કોર કરી તબીબી શાખામાં આગળ ભણવાની ઈચ્છા છે. જે બાળકને લેઇટ ટીન એઈજ (૧૭ થી ૧૯વધુ વાંચો
પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે. લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે. તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર ઓળખી ગયું હોય છે. તેવધુ વાંચો
બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાનીવધુ વાંચો
બાળકોના મોઢામાં ચાંદા પડે તેને તબીબી ભાષામાં apthous ulcer કહે છે. છ માસથી નાના બાળકો કે જેઓ બહારનું દૂધ પીવે છે, જે બાળકો શીશીથી દૂધ પીવે છે તેમજ જે બાળકોની માતાની નીપલ પર ફંગસનો ચેપ હોય તે બાળકોમાં મોઢામાં ચાંદા પડે છે. એક થી પાંચ વર્ષના જે બાળકોને પેન, પેન્સિલ કે ઇલેક્ટ્રોનિક રમકડા મોઢામાં નાખવાનીવધુ વાંચો
બાળકોને તેમની ભૂલોમાંથી જ શીખવીએ પોતાની ભૂલો કે નિષ્ફળતા એ સફળતા મેળવવાનો એક પાઠ છે આ શિક્ષણ બાળકોને શ્રેષ્ઠ રીતે માતાપિતા જ આપી શકે. બાળકોથી જ્યારે પણ કોઈ ભૂલ થઈ જાય કે કોઈ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તેમાં ચિંતા કરવાની જરૂર નથી પણ નિષ્ફળતાને યોગ્ય રીતે જોતા અને તેમાંથી બોધપાઠ લેવાની શિખામણ માતાપિતા આપી શકે.વધુ વાંચો
માતાપિતાની ઘણી વખત ફરિયાદ હોય છે કે તેમનું બાળક તેમનું માનતું નથી. આમ પણ દસ વર્ષથી નાના બાળકો સલાહ ઓછી માને છે અને અનુકરણ વધુ કરે છે. દસ વર્ષથી નાના બાળકોને અનુકરણ કરાવીને જ કામ પુરૂ કરાવવાની પદ્ધતિ અપનાવવી પડે. કુટુંબના બધા જ સભ્યો જે કરતા હશે તે પ્રમાણે બાળક ચોક્કસ વર્તન કરશે. થોડાક અગત્યનાવધુ વાંચો
વર્ષો પહેલા એક અંગ્રેજી પિકચરમાં અભિનેતા રીચાર્ડ બર્ટન એક લશ્કરી અધિકારી હોય છે. તેના ઉપરીને તે કહે છે કે, ‘હું પોતે મારા કાર્યને લાયક નથી. મારા નીચેના સૈનિકોને હું જ ઉદાહરણરૂપ બનવાની યોગ્યતા કેળવીશ પછી મારી જવાબદારીઓ હું પાછી લઇશ’. ગત અઠવાડિયે એક શાળાના વાર્ષિકોત્સવમાં જવાનું થયું. માતાપિતા સાથેના સંવાદમાં એક માતાએ પ્રશ્ન પૂછ્યો કેવધુ વાંચો
ત્રણ વર્ષનો યશ કન્સલ્ટીંગ રૂમમાં પ્રવેશ્યો ત્યારથી તેનું ધ્યાન સ્ટેથોસસ્કોપ પર હતું. તે કેવી રીતે વપરાય અને તેનાથી ધબકારા કેવા સંભળાય તે વિશે તેને ખુબ ઉત્સુકતા હતી. તેની મમ્મીએ તેને સ્ટેથોસસ્કોપ મૂકી દેવા કહ્યું. પાંચ વર્ષની પ્રાચીની મમ્મીની ફરિયાદ હતી કે તેણે પોતાના વાળ કાતરથી કાપ્યા, પછી મારે તેને ખુબ બોલવું પડ્યું. ચાર વર્ષના પાર્થનીવધુ વાંચો
બાળકો સાંભળેલું ભૂલતા નથી. ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યુંવધુ વાંચો
ટીનએઈજ દીકરીની શ્રેષ્ઠ મિત્ર – તેની માતા થોડા સમય પહેલા આવેલ એક ગુજરાતી પિકચરમાં ટીનએઈજ સંતાનની નિષ્ફળતા માટે તેની માતાનો એક ડાયલોગ હતો કે, ‘તારી સફળતા માટે અમારા સપના ટૂંકા પડ્યા કે અમારા ઉજાગરા ઓછા પડ્યા?’ આ એક વાક્ય ટીનએઈજ બાળકની માતાની સાધના અને સમર્પણ વિશે ઘણું બધું કહી જાય છે. હમણાં વિશ્વસુંદરી બનનાર માનુસીવધુ વાંચો
માતા પિતાના સ્પર્શ અનુભૂતિ લગભગ એક મહિના પહેલા અમેરિકામાં એટલાન્ટા હોસ્પિટલમાં એક દાદા નવજાતશિશુને પોતાના ખોળામાં રાખી પ્રેમથી પોતાનો હાથ બાળકના માથા પર, હથેળી પર તેમજ શરીરના વિવિધ ભાગો પર ફેરવે છે અને બાળક શાંતિથી સુઈ રહ્યું હોય તેવો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રેમાળ સ્પર્શમાં કેટલો જાદુ હોય છે અને બાળકોને કેટલી માનસિકવધુ વાંચો
હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એક ઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાને લીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જ ગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષો પછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારની પિયાનોની ધૂનવધુ વાંચો
થોડા વખત પહેલા એક સમાચાર હતા કે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં સાતથી આંઠ વર્ષના બે બાળકો રમતા હતા, ત્યાં દીપડો આવ્યો અને એક બાળકને ખેંચીને તે લઈ જતો હતો. બીજા બાળકે તેના મિત્રને છોડાવવા પત્થર ફેંક્યો તો પણ દીપડાની પકડ બીજા બાળક પર મજબુત રહી. બીજા મિત્રે તેના મિત્રને હિંમત હાર્યા વિના છોડાવવાના પ્રયત્નો ચાલુવધુ વાંચો
ખુલ્લા મેદાનમાં રમતો અને બાળવિકાસ હમણાં થોડા સમય પહેલા ન્યુઝપેપરમાં એક સમાચાર હતા કે વિવિધ બાળકોના અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હતો. ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાંવધુ વાંચો
બાળકને પ્રેમથી સમજાવવું – માતાપિતાની એક કસોટી બાળક બે વર્ષનું થાય એટલે થોડા કાલાઘેલા તેમજ તુટક તુટક શબ્દો બોલવાની શરૂઆત કરે. આ શબ્દો સાંભળીને શરૂઆતમાં તો કુટુંબમાં હર્ષની લાગણી વ્યાપી જાય કે પોતાનું લાડકવાયું બોલતું થયું છે. પણ થોડાક જ સમયમાં આ લાગણી ફરિયાદમાં ફેરવાઈ જાય છે. બાળક બોલતા શીખે એટલે તે બોલ્યાજ કરશે. ઘરનાવધુ વાંચો
સ્વાઈન ફ્લુ H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસના ચેપ લાગવાથી થાય છે. આ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિ/ બાળકના સંપર્કથી, તેની સાથે હાથ મીલાવવાથી થાય છે. તેની છીંક, લીંટ અને ઉધરસ તેમજ હાથ મારફતે આ વાયરસનો ચેપ પ્રસરે છે. અશુદ્ધ ખોરાક અથવા પાણી મારફતે આ રોગ પ્રસરતો નથી. જે વ્યક્તિને/બાળકને આ રોગનાં લક્ષણો દેખાય તેના એક દિવસ પહેલાથી શરૂવધુ વાંચો
બાળકોને સમયનું મહત્વ શીખવીએ. લગભગ ત્રીજા કે ચોથા ધોરણમાં આવતાજ બાળકને સમયની અછત વર્તાય છે. શાળા, ટ્યુશન ઉપરાંત ઘણી બધી ઈતર પ્રવૃત્તિના ભાર તળે જાણે ૨૪ કલાક પણ તેને ઓછા પડે છે. ટાઈમ મેનેજમેન્ટ એટલે અગત્યના કામોને ઓળખી નિયત સમયમાં તેને પુરા કરવા. જો માતા-પિતા ઈચ્છે કે બાળક જે પણ ક્ષેત્રમાં જાય તેમાં તે ખુબવધુ વાંચો
થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતા કોઈવધુ વાંચો
http://digitalimages.bhaskar.com/gujarat/epaperimages/22082017/21mad-pg9-0l.jpg થોડા દિવસ પહેલા એક વડીલ દાદા એકલા મળવા આવેલ. તેઓ ખુબ જ વ્યથિત હતા. તેઓએ તેમની વ્યથા કહી. ‘મારે ત્રણ દીકરા અને એક દીકરી છે. હું મારા એક દીકરા સાથે સંયુક્ત કુટુંબમાં રહું છું. તેને એક જ દીકરો છે જે ૧૫ વર્ષનો છે અને દસમાં ધોરણમાં ભણે છે. મને મારા ચાર બાળકોને મોટા કરતાવધુ વાંચો
Tab P-250 / Syp Calpol 250 / Megadol = તાવ આવે ત્યારે 5 ml / એક ગોળી આપવી. (૧૦) Syp Combiflam = વધુ તાવ, સોજો તેમજ દુખાવો થાય તેના માટે = 5 ml…………………(૧) Syp Cyclopam = પેટમાં દુખે, ચૂંક કે ગેસ માટે = 5 ml …………………………………………(૧) Syp Ondem / Tab Ondem (4 mg) = ઉલટીવધુ વાંચો
ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ ( ૬ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ) Tab Dolo (650 mg) = અડધી ગોળી તાવ તેમજ માથું દુખે ત્યારે આપવી. ……………. (૧૦) Tab Combiflam = અડધી ગોળી વધુ તાવ, કાનનો દુખાવો તેમજ સોજો હોય ત્યારે…….(૧૦) Tab Cyclopam = અડધી ગોળી પેટમાં દુખે, ચૂંક તેમજ ગેસ માટે આપી શકાય.વધુ વાંચો
ઈન્વરટેડ નીપલ અને બ્રેસ્ટ ફીડીંગ (સ્તનની નીપલનું અંદરની બાજુ વળેલું હોવું) સામાન્ય રીતે માતાની નીપલની સ્થિતિ સ્તનની બહારની બાજુ ઢળેલી હોય છે પરંતુ નીચેના કારણોસર નીપલ અંદરની બાજુ (ઈન્વરટેડ) હોઈ શકે છે. ૧૦ થી ૨૦% માતામાં કોઈ પણ કારણ વિના જન્મથી, કોઈ સર્જરી પછી, અકસ્માત પછી, સ્તનમાં કોઈ ઇન્ફેકશન પછી, બહુજ ઝડપથી વજન ઘટાડ્યું હોયવધુ વાંચો
ધાવણ પુરતું આવે તે માટે શું કરવું? • બાળકના જન્મ બાદ ઘણી માતાઓને પોતાના ધાવણ માટે અસંતોષ હોય છે. માતાને ગર્ભ રહે એટલે એનાં શરીરમાં અંતઃસ્ત્રાવોની ગોઠવણ કુદરત દવારા જે થયેલી છે એ રહેવાની જ. પરંતુ ધાવણનું પ્રમાણ સારું રહે તે માટે માતા પોતે ગર્ભાવસ્થામાં સ્તનનું ધ્યાન કેવું રાખે છે, જન્મ બાદ માતાનાં ધાવણ વધારવાવધુ વાંચો
ઘણીવાર માતાપિતા તેમના ટીનએઈજ બાળકોની ફરિયાદ કરતા હોય છે કે તેમને કશું કહી શકાતું નથી. તેમની ભૂલોમાં તેમને ધ્યાન દોરવામાં આવે તો તેમને ગમતું નથી. કોઈ વસ્તુની સલાહ આપીએ તો તેઓ કહે છે કે અમને અમારી રીતે કામ કરવા દો. અમારા પ્રશ્નોમાં બહુ માથું નાં મારો. અમારા થોડા નિર્ણય અમને જાતે લેવા દો. અમે અમારુંવધુ વાંચો
આજે આપણે ટીનએઈજ બાળકો માતાપિતા પાસેથી શું ઈચ્છે છે અને તેમને શું ગમે છે તે વિશે વાત કરીએ જેથી અમુક સમસ્યાઓનું નિવારણ આપોઆપ થઈ જાય. બાળકો લગભગ બાર વર્ષના થાય ત્યાં સુધી માતાપિતાને તેમની પાસે કોઈજ પ્રકારની અપેક્ષાઓ હોતી નથી. તેમની દરેક પ્રકારની વર્તણુક, તેમના તોફાનો વગેરે માતાપિતા હળવાશથી લઈ લે છે. અચાનક બાળક ટીનએઈજમાંવધુ વાંચો
નવજાત શિશુની ભાષા જ રૂદન હોય છે. પહેલું બાળક ઘરમાં જન્મે અથવા જે ઘરમાં વડીલો નાં હોય ત્યાં માતાપિતાને નવજાતશિશુની રડવાની તકલીફને કારણે ઘણી મૂંઝવણ હોય છે. નવજાતશિશુના રડવાના સામાન્ય ચાર કારણોમાં ભૂખ, ગેસ(ચૂંક અથવા કોલીક), નાક બંધ થવું અને કોઈ ઇન્ફેકશનને ગણી શકાય. ભૂખ અથવા હંગર ક્રાયતો દર બે થી અઢી કલાકે થવાની. નવજાતવધુ વાંચો
• છ માસ સુધી બાળકને ફક્ત ધાવણ આપવાનું હોય છે. ત્યારબાદ ઉપરનો ખોરાક ચાલુ કરવાનો થાય છે ત્યારે માતાનો બાળકને જમાડવા માટેનો સંઘર્ષ ચાલુ થતો હોય છે. સવારથી ઉઠીને માતાને પોતાના બાળકે કેટલું ખાધું, કેવું ખાધું વગેરે વિચારો જ આવતા હોય છે. ઘરના સભ્યોનું મુખ્ય ધ્યેય પણ બાળક કેટલું જમ્યું તે જ રહેતું હોય છે.વધુ વાંચો
દસમાં અને બારમાં ધોરણના પરિણામો આવી ગયા. ધીરે ધીરે સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવી ગ્રેજ્યુએશન ફેકલ્ટીના પરિણામો પણ આવવા લાગ્યા છે. ઘણા બાળકો ખુબ સફળ થયા છે. તેઓએ કેવી રીતે સફળતા મેળવી તેના ઈન્ટરવ્યું લેવાય છે અને વિવિધ મીડિયામાં ફોટા સાથે તે આવે છે. તેમના ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. ઘણા બાળકોએ ધાર્યુંવધુ વાંચો
બાળકને સલાહ આપવાની પદ્ધતિ આંઠ વર્ષના પ્રતિકના મમ્મી-પપ્પા મળવા આવ્યા હતા કે પ્રતિક ખુબ જ ચીડાઈ જાય છે. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે. પોતાનું ધાર્યું જ કરે છે અને ઘણીવાર અમારી સાથે સરખી રીતે વાત પણ કરતો નથી. તેને કઈક સમજાવો અને સલાહ આપો. બાળકોને પાંચ વર્ષ થઇ જાય પછી તેઓ માતાપિતાની સલાહવધુ વાંચો
નાના બાળકોમાં જોવા મળતી મોટા આવાજ્ની ઉધરસને કૃપ કહે છે. કૃપ છ માસથી ત્રણ વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. શિયાળામાં વધુ જોવા મળે છે. કૃપમાં બાળકોના ગળામાં ચેપ લાગે છે તેને મોટી ઉધરસ પણ કહે છે. સ્વરપેટીના ભાગ પર રોગની અસર વધુ જોવા મળે છે. પેરાઇન્ફ્લુંએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા, એડીનો અને રેસ્પીરેટરી શિન્સીયલ નામનાં વાયરસોથી આવધુ વાંચો
વેકેશન શરુ થયું અને ૧૫ વર્ષની તનીષાને તેના પિતા સાથે વધુ સમય ગાળવાની તક મળી. તે તેના પિતા સવારે ઉઠી ચાલવા જતી. તેમની ઓફિસે પણ જઈ આવી અને સાંજે પણ તેના પિતા પાછા આવે એટલે તેમની સાથે બેસી છાપામાં આવતા પોલિટિકલ પ્રશ્નોની ચર્ચા કરતી. બાપદીકરી બંનેને એકબીજાનું સાનિધ્ય ખુબ ગમતું. થોડા દિવસ બાદ તનીષા તેનાવધુ વાંચો
બાળક સમજતું નથી, સાંભળતું નથી અને માનતું નથી લગભગ બધા જ માતાપિતાની આ કોમન ફરિયાદ હશે. બાળકના જન્મ્યા પછીના પહેલા બે વર્ષ તો બહુ જ સરસ રીતે પસાર થઈ જાય છે. તે ચાલતા અને બોલતા શીખે પછી તેની પાસેથી થોડી અપેક્ષાઓ શરુ થઈ જાય છે. આ ત્રણેય શબ્દો માટેની માતાપિતાની અપેક્ષા સંતોષી શકવાની બાળકની ઉંમરવધુ વાંચો
– 22may2017 દિવ્ય ભાસ્કર વેકેશન પડે એટલે મામાને ઘરે જવું, ટ્રેકિંગ કરવું, ફેમિલી સાથે બહાર જવું કે કોઈ સ્પોર્ટ્સના કોચિંગ ક્લાસ ભરી કોઈ રમત રમીને બે મહિના પસાર કરવા. આ સામાન્ય પ્રવૃત્તિઓ વેકેશનમાં બાળકો કરે તે આપણે જાણીએ છીએ. ખાસ અમુક પ્રવૃત્તિઓ કે જે માતાપિતાના ધ્યાન બહાર જાય છે અને ચાલુ શાળાએ તેને માટે સમયવધુ વાંચો
મોટાભાગના માતાપિતા અત્યારે તેમના બાળકોને બતાવવા આવે તો એક ફરિયાદ સામાન્ય હોય છે કે તેમના બાળકો વધુ તોફાની અર્થાત ચંચળ છે. તેઓ એક જગ્યાએ બેસી જ શકતા નથી. તેમને સતત ઘરની વસ્તુઓ અડવાની ટેવ છે. તેઓ થાકતા પણ નહીં હોય? ક્યાંય જઈએ તો અમારે તેમને કેટલી બધી સૂચનાઓ આપવી પડે. છતાં પણ તેઓ પોતાનુંવધુ વાંચો
પ્રાચી અને દિશા બંને સહેલી છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે. બંને સહેલીઓ શાળામાં સાથેને સાથે રહે, ઉપરાંત ફરવાની પણ શોખીન. ટીનએઈજ બાળકો માટે વિવિધ કેમ્પનું આયોજન કરતી શહેરની એક સંસ્થાએ એક દિવસના ‘નેચર્સ કેમ્પ’નું આયોજન કર્યું હતું જેમાં બંને સહેલીઓએ પોતાનું નામ નોધાવ્યું હતું. બંને સહેલીઓએ ‘નેચર્સ કેમ્પ’માં જવા માટે અને ત્યાં જઈ શુંવધુ વાંચો
બાળકને ખાવાનું જોઇને ઉબકા આવે છે ચાર વર્ષના હર્ષના મમ્મીની ફરિયાદ હતી કે હર્ષને જમવાનું જોઇને જ ઉબકા અને ક્યારેક ઉલટી પણ થાય છે. તેની સામે ખાદ્ય પદાર્થો લઇ જવામાં આવે ત્યારે જ ઉબકા આવે અને તે સિવાય તે રમતો હોય ટીવી જોતો હોય તે વખતે ઉબકા નાં આવે. આવું કેમ થાય? આવું થવાનું કારણવધુ વાંચો
બાળકો માતાપિતા પાસેથી શું શીખશે? તમે ઘણી વાર વાંચ્યું હશે કે બાળકો માતાપિતાની સલાહ માનતા નથી પણ તેમના વર્તનને અનુસરે છે. આજે આપણે એજ વિષય પર ચર્ચા કરીશું કે માતાપિતાનું કયું વર્તન અથવા કઈ આદતો બાળકોની મનોસ્થિતિ પર વધુ અસર કરે છે. અમારા બાળકોના ડોક્ટર પાસે ઘણીવાર માતાપિતા તેમના બાળકોને લઈને આવે અને તેમના વિશેવધુ વાંચો
થોડા વખત પહેલા બોલીવુડના એક એવોર્ડ સમારંભમાં દીપિકા પાદુકોણે ખુબ ભાવુક થઇ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆતમાં તે મુંબાઈ આવી ત્યારે પોતાના પિતાએ તેના પર લખેલો પત્ર વાંચી સંભળાવ્યો. લગભગ ૧૦ વર્ષ પછી પણ તે હજુ તે પત્રના પ્રભાવ હેઠળ હતી. ટીનએઈજ દીકરીઓએ પોતાની કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છેવધુ વાંચો