મુલાકાતી નંબર: 430,034

Ebook
બહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( છ થી બાર વર્ષના બાળક માટે )
ટ્રાવેલિંગ વખતે સાથે રાખવાની દવાઓ
( ૬ થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે )
 • Tab Dolo (650 mg) = અડધી ગોળી તાવ તેમજ માથું દુખે ત્યારે આપવી. …………….   (૧૦)
 • Tab Combiflam = અડધી ગોળી વધુ તાવ, કાનનો દુખાવો તેમજ સોજો હોય ત્યારે…….(૧૦)
 • Tab Cyclopam = અડધી ગોળી પેટમાં દુખે, ચૂંક તેમજ ગેસ માટે આપી શકાય. (૧૦)
 • Tab Ondem (4 mg) = આખી ગોળી ઉલટી તેમજ ઉબકા માટે લેવી. (૧૦)
 • Tab Norflox (200 mg) = ઝાડા થયા હોય તો પોણી (૩/4) ગોળી બે વખત – પાંચ દિવસ માટે.  (૧૦)
 • Tab Sporlac = ઝાડા થયા હોય ત્યારે એક ગોળી સવારે તથા એક ગોળી સાંજે – પાંચ દિવસ માટે (૧૦)
 • Tab Alerid (5 mg)/ Tab Dio-1 / Tab Zyrtec = શરદી અથવા કોઈ એલર્જી માટે, રોજ રાત્રે એક ગોળી – પાંચ દિવસ માટે (૧૦)
 • Syp Relent / Syp Zyrcold = 5 મિલી સવારે અને 5 મિલી સાંજે તેમ પાંચ દિવસ સુધી. શરદી તથા ઉધરસ માટે   (૧)
 • Nasoclear / Solvin / Salin Nasal drops = શરદી વખતે નાક બંધ હોય ત્યારે – એક એક ટીપું બંને નાકમાં જરૂર હોય તેટલી  વખત.  (૧).
 • T – Bact Oint = સોજો, ચીરો, વાગ્યું હોય કે ગુમડા પર લગાવી શકાય. (૧)
 • ટ્રાવેલિંગ વખતે ઘરના બનાવેલ નાસ્તા તેમજ ફળો પૂરતા પ્રમાણમાં સાથે રાખવા.

4 ટિપ્પણીઓ

 1. લેખકઅંજના ચુડાસમા

  on December 21, 2017 at 3:26 pm - Reply

  આટલી જરુરી માહિતી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર

  • લેખકDr. Ashish Chokshi

   on December 21, 2017 at 10:49 pm - Reply

   Dr. Ashish Chokshi

   આભાર અંજના બહેન, સૂચન આવકાર્ય છે.

 2. લેખકરિતેશ ગજ્જર

  on October 4, 2019 at 11:04 am - Reply

  ડૉક્ટર આશિષભાઈ, આપનો ખુબ ખુબ આભાર કે આપ આટલી સારી માહિતી વિગતવાર નિશ્વાર્થ પુરી પાડો છો તે બદલ. આપનો સરળ સ્વભાવ અને શાંતિ થી પુરી માહિતી સાંભળી ને નિદાન કરી સલાહ આપવાની પ્રક્રિયા અત્યંત પ્રભાવશાળી છે. આકસ્મિક સમય માં ફોન પર નિદાન કરવું તે આપનો લાગણીશીલ સ્વભાવ પ્રગટ કરે છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને આપના જેવા ડૉક્ટર નો સાથ અને સહકાર મળે છે તે બાદલ આપનો ખુબ ખુબ આભાર.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો