મુલાકાતી નંબર: 430,124

Ebook
બહ‌ાર ગામ જતી વખતે સાથે રાખ​વાની દ​વાઓ ( એકથી પાંચ વર્ષના બાળક માટે )
ટ્રાવેલિંગ વખતે એક થી પાંચ વર્ષના બાળકો માટે સાથે રાખવાની દવાઓ
  1. Tab P-250 / Syp Calpol 250 / Megadol = તાવ આવે ત્યારે 5 ml / એક ગોળી આપવી. (૧૦)
  2. Syp Combiflam = વધુ તાવ, સોજો તેમજ  દુખાવો થાય તેના માટે = 5 ml…………………(૧)
  3. Syp Cyclopam = પેટમાં દુખે, ચૂંક કે ગેસ માટે = 5 ml …………………………………………(૧)
  4. Syp Ondem / Tab Ondem (4 mg) = ઉલટી અથવા ઉબકા થાય ત્યારે 5 ml અથવા એક ગોળી લેવી (૧)
  5. Tab Sporlac = ઝાડા થયા હોય ત્યારે એક ગોળી સવારે અને એક ગોળી સાંજે લેવી    (૧૦)
  6. Syp Normetrogyl = ઝાડા થયા હોય ત્યારે ૨.૫ml સવારે અને ૨.૫ml સાંજે એમ ચાર દિવસ માટે લેવી (૧)
  7. Syp Alerid / Syp Zyrtec = શરદી, રીએક્શન, એલર્જી અને ખંજવાળ માટે રોજ રાત્રે 5 ml એમ ચાર દિવસ માટે લેવી (૧)
  8. Syp Chericof / Syp Ashthakind Dx = 3.5 ml દિવસમાં ત્રણ વખત એમ શરદી અને ખાંસી થઈ હોય ત્યારે પાંચ દિવસ માટે.
  9. Nasoclear / Salin / Solvin nasal drops = શરદીમાં નાક બંધ થઈ જાય ત્યારે દિવસમાં પાંચ થી છ વખત નાખી શકાય (૧)
  10. T-Bact / Fucidin Ointment = Antiseptic તરીકે વાગે, ચીરો, ગુમડું તેમજ ફોડકી ઉપર વાપરી શકાય.

8 ટિપ્પણીઓ

  1. લેખકMahesh Mehta (Father of Kashvi Mehta)

    on October 6, 2017 at 2:54 pm - Reply

    Dear Ashish Sir, details are Very helpful for travelling with kids and we start practicing this and keep all medicine. thank you for your guidance.

    • લેખકDr.Ashish Chokshi

      on October 6, 2017 at 10:30 pm - Reply

      Dr.Ashish Chokshi

      if any more quires than call me

  2. લેખકMaitreyee Shah

    on March 6, 2018 at 11:13 am - Reply

    Suggest me medicine for Motion sickness …

  3. લેખકઅંકિત શાહ

    on February 16, 2019 at 10:40 pm - Reply

    “પૈસા કમાવાની દોડ માં તમે બધું જ online ફ્રી મૂક્યું છે, એ પણ સચોટ માહિતી સાથે ખુબ ખુબ આભાર ડૉક્ટર સાહેબ તમારો”
    આ માહિતી પ્રવાસ વખતે ઘણી ઉપયોગી થાય છે.

  4. લેખકAvnish Hasmukhbhai Patel

    on June 19, 2020 at 5:27 pm - Reply

    Dear Sir,

    “Thank you” will be very small word towards expressing our gratitude towards your kind gesture.

    Your consistent and selfless efforts put behind serving society is much appreciated.

    You truly set an example in today’s era with lead by example.

    Thank you once again, Sir.

    • લેખકDr. Ashish Chokshi

      on June 19, 2020 at 10:29 pm - Reply

      Dr. Ashish Chokshi

      આભાર, અવિનાશભાઈ આપણે તો ઈશ્વરે સોંપેલું કામ જસ શ્રેષ્ઠ રીતે કરવાનું છે. …. આભાર

Leave a Reply to Dr. Ashish Chokshi જવાબ રદ કરો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો