મુલાકાતી નંબર: 430,016

Ebook

લેખક આર્કાઇવ

ક્વિઝ

શ્રીપતિ પંડિતા રાધાચ્યુલ્લા બાલાસુબ્રમણ્યમ કોનું નામ છે? એસ.પી.બાલાસુબ્રમણ્યમ

અરે ભાઈ … કહેવું પડે….

૩૦/૦૬/૨૦૨૦ રોન્ની અને સીન્ના નામનાં બે ટ્વિન્સ વચ્ચે ૨૦૮ દિવસનું જ અંતર છે. બ્રિટિશ કપલ બૂડેન અને પૌલ ડેનિસના પ્રથમ સંતાન રોન્નીનો જન્મ નોર્મલ પ્રેગ્નન્સીથી થયો. બુડેન તરત જ ફરી ગર્ભવતી થઈ. રોન્ની માંડ છ માસની હશે અને સીન્ના પ્રીટર્મ જન્મી. અમેરિકાના રાલ્ફ ક્લુંમિન્સ અને કેરોલીનાના ઘરે ૧૯૫૨માં પહેલું સંતાન પુત્રી કેથરીન જન્મી, ૧૯૫૩ માંવધુ વાંચો

તારીખનું મહત્વ

૦૧ જાન્યુઆરી :  ૧૮૪૮ : પુણે જિલ્લાના ભીડેવાડા ગામે દેશની સૌ પ્રથમ છોકરીઓ માટેની સ્કુલ સાવિત્રીબેન ફૂલેએ શરૂ કરી. ૧૮૯૪ : જન્મ : સત્યેન્દ્ર બોઝ ( વૈજ્ઞાનિક ), ૧૯૪૧ : જન્મ : અસરાની ( અભિનેતા ), ૧૯૫૧ : જન્મ : નાના પાટેકર(અભિનેતા), ૧૯૭૮ : જન્મ : વિદ્યા બાલન ( અભિનેત્રી ), ૦૨ જાન્યુઆરી : ૧૮૯૮વધુ વાંચો

ચાલો, ખડખડાટ હસીએ …..

રાજકારણ  એક નેતાએ તેમના પાળેલા કુતરાનું નામ ‘વચન’ રાખ્યું હતું. કોઈએ આવું નામ રાખવાનું કારણ પૂછ્યું તો નેતાએ કહ્યું, ‘હવે મને કોઈ એમ નહીં કહી જાય કે તમે વચન પાળતા નથી.’ પ્રાણીઓ  માણસ સારો કે કુતરો? દેખાવે માણસ સારો પણ સ્વભાવે કુતરો સારો. વાહન-બસ-ડ્રાયવર-કંડકટર બસ ડ્રાયવર અને કંડકટરમાં શું ફેર? જો કંડકટરને ઊંઘ આવે તોવધુ વાંચો

સુવિચારોનો સંચય
મારુ સર્જન

3.     ૧૨/૦૯/૨૦૧૭  સાથી નહીં પણ સારથી  થોડા સમય પહેલા એક વાર્તા (સત્યઘટના) વાંચી હતી. એક યુવાને તેના પરમ મિત્રને પોતાની એક અંગત વાત કહી હતી કે મારા પિતાને કોઈ પણ કારણસર ઘણા વર્ષોથી મળતું પેન્શન બંધ થયું છે. તેઓ ખુબ જ આત્મસન્માની છે. હું એમનેમ તેમને દર મહિને પૈસા આપું તો તેઓ લેવધુ વાંચો

ખૂણે ખાંચરેથી વાંચેલી શ્રેષ્ઠ ૧૦૦ પોઝીટીવ વાર્તાઓ

146 : 09/08/2020 સુમો મોટર્સ ટાટા મોટર્સના સીનીયર અધિકારીઓ રોજ બપોરનું ભોજન સાથે લેતા હતા. રોજ અધિકારીઓ સાથે જ ભોજન લેતા કંપનીના અધ્યક્ષ  સુમંત મૂલગાંવકર થોડા દિવસથી  ભોજન વખતે ગાડી લઇ બહાર જતા રહેતા હતા અને ભોજન અવકાશ પૂરો થાય ત્યારે ઓફિસમાં પરત આવી જતા હતા. અધિકારીઓમાં એવી અફવા ઉડી કે ટાટા મોટર્સના ડીલર તેમનેવધુ વાંચો

ઈ-બુક ડાઉનલોડ કરો