મુલાકાતી નંબર: 430,024

Ebook
about me
 
હેલો,
થોડુંક મારા વિશે...

૨૧ નવેમ્બર ૧૯૯૩ના દિવસે અમદાવાદના મેમનગર વિસ્તારમાં કલરવ બાળકોની હોસ્પિટલ ચાલુ કરી. નવજાતશિશુ અને બાળકોના ડોકટરના વ્યવસાય માટે ઈશ્વરે મને યોગ્ય ગણ્યો તેને હું મારું અહોભાગ્ય ગણું છું. મારી બાળરોગ નિષ્ણાત તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી ત્યારે મને ખબર જ ન હતી કે આ સફર આટલું બધું શીખવનારી હશે.

વધુ વાંચો
 
ઈ-બુક ડાઉનલોડ કરો