પ્ર.-11 |
સર, મારું બાળક બે વર્ષનું છે. હું તેને જમાડવા માટે ઘણો જ સમય આપું છું અને ઘણા પ્રયત્નો પણ કરું છું. પણ તેની ખાવાની ઈચ્છા જ થતી નથી. તેને જમવાની ઈચ્છા થાય તે માટે મારે શું કરવું? મને જરા વિગતવાર સમજાવો. મને ખુબ ચિંતા થાય છે. | -mira patel |
ઉ-11 |
મીરાં બહેન, તમારી વાત સાચી છે. બાળક જમે નહીં તો કોઈ પણ માતાને ચિંતા થાય જ. બાળકની જમવાની આદતના થોડા નિયમો તમે સમજી લો. પછી તમને કોઈ ચિંતા નહીં રહે. |