મુલાકાતી નંબર: 430,126

Ebook
આજે લેશન કરીને લાવી છું (એક લઘુવાર્તા)
એક સ્કુલમાં નાનકડી છોકરી ભણતી હતી. તે દરરોજ લેશન લાવતી નહતી. તેના શિક્ષક રોજ તેને શિક્ષા કરતા. છોકરી રોજ ધ્રુસકે અને ધ્રુસકે રડતી. આ ઘટનાક્રમ લગભગ છ માસ ચાલ્યો. એક દિવસ પહેલી વખત છોકરી લેશન કરીને લાવી. તેના શિક્ષકે તેને પૂછ્યું કે આજે અચાનક તું લેશન કરીને કેવી રીતે લાવી? છોકરીએ રડતાં રડતાં કહ્યું કે સાહેબ આજે મારી માતા મૃત્યુ પામી છે હવે મારી પાસે લેશન કરવાનો પૂરો સમય છે. તેની સેવા કરતી હતી એટલે સમય નહતો મળતો. અને આંખો ક્લાસ રડી પડ્યો. ( મુકેશભાઈ ..એક વાચક ટ્વીટર પર )  

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો