મુલાકાતી નંબર: 430,032

Ebook
કોઈને મદદ કરવી
ગુડ મોર્નિંગ (૨૮/૦૫/૨૦૨૦) શબ્દ : કોઈને કઈક આપવું. જો તમે કોઈકને કઈક આપી શકો છો, મદદ કરી શકો છો તો આપ્યાનું અભિમાન કર્યા કરતા આપી શકવાની તમને તક, ક્ષમતા અને સંસ્કાર આપવા બદલ ઈશ્વરનો આભાર માનીએ. જો તમે કોઈને કઈક નથી આપી શકતા તો તેની તકલીફો દુર થાય તે માટે ઈશ્વરને મનોમન પાર્થના તો કરી જ શકો છો. કોઈને મદદ કરવાની ભાવના તમે ‘શું છો’ તે ભૂલી જાવ પણ ‘શું હતા’ તે યાદ હોય તો જ આવે છે. વોટ્સ અપ પર એક સુંદર લાઈન વાંચી, ‘ભારે હોઈશ તો ડૂબી જઈશ, હળવો થઈશ તો તરી જઈશ અને ઓગળી જઈશ તો ભળી જઈશ.’ drashishchokshi.com

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો