મુલાકાતી નંબર: 430,026

Ebook
છ માસથી નાના બાળકો માટે
 • Calpol/Nimol/Lanol drops : તાવ માટે, રસી અપાવ્યા બાદ દુખાવો થાય નહીં તે માટે.
  • ડોઝ : ૩ થી ૫ કિગ્રાના બાળકો માટે. પાંચ થી છ ટીપા.
  • ૫ થી ૮ કિગ્રાના બાળકો માટે આંઠથી દસ ટીપા.
  • જરૂર હોય ત્યારે દર આંઠ કલાકે આપી શકાય.
 • Wikoryl AF drops : શરદી અને કોઈ પણ પ્રકારની એલર્જી માટે.
  • ડોઝ : પાંચ કિગ્રા સુધીના બાળકો માટે : ચાર ટીપા દિવસમાં ત્રણ વખત, પાંચ દિવસ સુધી આપી શકાય.                               આંઠ કિગ્રા સુધીના બાળકો માટે : સાતથી આંઠ ટીપા દિવસમાં ત્રણ વખત, પાંચ દિવસ સુધી આપી શકાય.
 • Sporlac/Bifilac sachets : ઝાડા થયા હોય ત્યારે. અડધું પડીકું સવારે અને સાંજે. ચાર થી પાંચ દિવસ માટે.
 • Salin/Nasoclear/Solvin nasal drops : શરદીનાં કારણે નાક બંધ હોય અને સુવામાં કે ધાવણ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે, એક એક ટીપું બંને નાકમાં દિવસમાં ચારથી પાંચ વખત/ ધાવણ આપતા કે સુવડાવતા પહેલા. ચાર થી પાંચ દિવસ માટે.
 • Domstal drops : ઉલટી કે ઉબકા થતા હોય ત્યારે :                                                                                                         ડોઝ :  પાંચ કિગ્રા સુધીના બાળકો માટે : ચાર ટીપા ઉલટી અથવા ઉબકા થાય ત્યારે.                                                            આંઠ કિગ્રા સુધીના બાળકો માટે : સાતથી આંઠ ટીપા ઉલટી અથવા ઉબકા થાય ત્યારે આપી શકાય.
 • Colicaid/Colimax/Colizol drops : ચાર થી છ ટીપા ચૂંક/ગેસને કારણે વધુ રડે ત્યારે આપી શકાય.
 • Thrombophob/Hirudoid ointment : રસી આપી હોય તે જગ્યાએ સોજો અથવા દુખાવો નાં થાય તે માટે રોજ બે વખત એમ ચાર થી પાંચ દિવસ માટે લગાવી શકાય.
 • Syp Bonnisan : રોજ આપવા માટે/ ગેસ અથવા ઝાડા થયા હોય ત્યારે ૨.૫ મિલી.રોજ બે વખત એમ ચારથી પાંચ દેવસ માટે આપી શકાય.

4 ટિપ્પણીઓ

 1. લેખકHiral Shah

  on May 7, 2018 at 3:08 pm - Reply

  Very nice article & very useful information through out the site….
  Thank you so much Ashish sir

 2. લેખકFenny soni

  on August 4, 2018 at 12:14 am - Reply

  1. All doctors treat, but a good doctor lets nature heal very useful information sir Thnk u…..

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો