- ઘરનું પોઝીટીવ વાતાવરણ
- બે વખત ન્હાવું અને બે વખત બ્રશ કરવું
- રોજ અડધો કલાક સૂર્યના તડકામાં બેસાડવું
- રસોડાની દેશી વસ્તુઓ હળદર, આદુ, તુલસી, અરડૂસી તેમજ લીંબુનો યોગ્ય ઉપયોગ
- પ્રોટીનયુક્ત તેમજ લોહતત્વ યુક્ત આહાર
- બને ત્યાં સુધી ઘરનો જ બનાવેલ આહાર
- કલર, ફ્લેવર તેમજ સેકેરીન યુક્ત ખાદ્ય પદાર્થો દુર રાખવા
- સમયસર રસીકરણ
- પરફ્યુમ, અગરબત્તી, ધુમાડા, ફરવાળા રમકડા એલર્જી ઉત્પન્ન કરે છે
- ઘરની અંગત ચોખ્ખાઈ
- બહુ ભીડભાડવાળી જગ્યાઓથી દુર રાખવું
- પૂરતા પ્રમાણમાં પ્રવાહી
- પુરતી ઊંઘ
- મોબાઈલફોનનો સિમિત ઉપયોગ
- મિત્રો સાથે ખુલ્લામાં રમવા દેવું
- પુસ્તકો કે છાપાનું રોજ ૩૦ થી ૪૫ મિનિટનું વાંચન
- ડોકટરે સુચવેલી દવાઓ
બાળકની રોગપ્રતિકારક શક્તિ બે–ત્રણદિવસમાંકોઈવિટામીનોથીનાવધે.
વર્ષોનીમાતાપિતાની જીવનશૈલીઅનેમહેનતથીતેવધેછે.