- Tab P-250 / Syp Calpol 250 / Megadol = તાવ આવે ત્યારે 5 ml / એક ગોળી આપવી. (૧૦)
- Syp Combiflam = વધુ તાવ, સોજો તેમજ દુખાવો થાય તેના માટે = 5 ml.....................(૧)
- Syp Cyclopam = પેટમાં દુખે, ચૂંક કે ગેસ માટે = 5 ml ................................................(૧)
- Syp Ondem / Tab Ondem (4 mg) = ઉલટી અથવા ઉબકા થાય ત્યારે 5 ml અથવા એક ગોળી લેવી (૧)
- Tab Sporlac = ઝાડા થયા હોય ત્યારે એક ગોળી સવારે અને એક ગોળી સાંજે લેવી (૧૦)
- Syp Normetrogyl = ઝાડા થયા હોય ત્યારે ૨.૫ml સવારે અને ૨.૫ml સાંજે એમ ચાર દિવસ માટે લેવી (૧)
- Syp Alerid / Syp Zyrtec = શરદી, રીએક્શન, એલર્જી અને ખંજવાળ માટે રોજ રાત્રે 5 ml એમ ચાર દિવસ માટે લેવી (૧)
- Syp Chericof / Syp Ashthakind Dx = 3.5 ml દિવસમાં ત્રણ વખત એમ શરદી અને ખાંસી થઈ હોય ત્યારે પાંચ દિવસ માટે (૧)
- Nasoclear / Salin / Solvin nasal drops = શરદીમાં નાક બંધ થઈ જાય ત્યારે દિવસમાં પાંચ થી છ વખત નાખી શકાય (૧)
- T-Bact / Fucidin Ointment = Antiseptic તરીકે વાગે, ચીરો, ગુમડું તેમજ ફોડકી ઉપર વાપરી શકાય.
પ્રતિશાદ આપો