સર
મને હાઇપર થાયરોડિસ્મ હતું ઓપરેશન થી અને હજુ પણ હું ૧૫૦ ની દવા લેવી છું મને લગ્ન નાં ૨ વર્ષ થયાં છે મને ક્યારે ગર્ભ નથી રહ્યો તો શું? Problem hoyi sake?
વૈશાલી બહેન, તમારે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરને મળવું જોઈએ. મોટેભાગે થાયરોઈડની તકલીફ હોય અને દવાથી કંટ્રોલમાં રહે તો ગર્ભ ધારણ કરવામાં તકલીફ ના રહેવી જોઈએ. અત્યારે ગર્ભ નથી રહેતો તેનું કારણ થાયરોઈડ સિવાય બીજું કોઈક હોઈ શકે તેવું લાગે છે.
લેખકGarasiya Vaishali
on October 24, 2019 at 9:46 am -
સર
મને હાઇપર થાયરોડિસ્મ હતું ઓપરેશન થી અને હજુ પણ હું ૧૫૦ ની દવા લેવી છું મને લગ્ન નાં ૨ વર્ષ થયાં છે મને ક્યારે ગર્ભ નથી રહ્યો તો શું? Problem hoyi sake?
લેખકDr. Ashish Chokshi
on October 29, 2019 at 10:06 am -