Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધશે?

  • ઘરનું પોઝીટીવ વાતાવરણ
  • બે વખત ન્હાવું અને બે વખત બ્રશ કરવું
  • રોજ અડધો કલાક સૂર્યના તડકામાં બેસાડવું
  • રસોડાની દેશી વસ્તુઓ હળદર, આદુ, તુલસી, અરડૂસી તેમજ લીંબુનો યોગ્ય ઉપયોગ
  • પ્રોટીનયુક્ત તેમજ લોહતત્વ યુક્ત આહાર
  • બને ત્યાં સુધી ઘરનો જ બનાવેલ આહાર
  • કલર, ફ્લેવર તેમજ સેકેરીન યુક્ત ખાદ્ય પદાર્થો દુર રાખવા
  • સમયસર રસીકરણ
  • પરફ્યુમ, અગરબત્તી, ધુમાડા, ફરવાળા રમકડા એલર્જી ઉત્પન્ન કરે છે
  • ઘરની અંગત ચોખ્ખાઈ
  • બહુ ભીડભાડવાળી જગ્યાઓથી દુર રાખવું
  • પૂરતા પ્રમાણમાં પ્રવાહી
  • પુરતી ઊંઘ
  • મોબાઈલફોનનો સિમિત ઉપયોગ
  • મિત્રો સાથે ખુલ્લામાં રમવા દેવું
  • પુસ્તકો કે છાપાનું રોજ ૩૦ થી ૪૫ મિનિટનું વાંચન
  • ડોકટરે સુચવેલી દવાઓ

બાળકની રોગપ્રતિકારક શક્તિ બેત્રણદિવસમાંકોઈવિટામીનોથીનાવધે.

વર્ષોનીમાતાપિતાની જીવનશૈલીઅનેમહેનતથીતેવધેછે.

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp