નીચેના છ માનસિક વિકાસ માટે માતાપિતા ખુબ ઉત્સુક હોય છે
બાળક કોઈ ચોક્કસ મહિનામાં નહીં પરંતુ એક સમયગાળામાં શીખે છે
સામે જોઇને હસવું : બે થી ચાર માસ વચ્ચે
ગરદન ટટ્ટાર રાખવી : ચાર થી છ માસ વચ્ચે
કુટુંબીજનોને ઓળખવું : ચાર થી સાત માસ વચ્ચે
પોતાના નામને ઓળખવું : ચાર થી સાત માસ…
