અવશ્ય યાદ રાખજો
જીવનમાં કશું જ કાયમી નથી. બધું જ હંમેશા બદલાતું રહે છે.આનાથી વધુ કપરો અને સંઘર્ષમય સમય તમે પહેલા પણ સફળતાપૂર્વક પસાર કરેલો છે.
આ સમય તમને કઈક શીખવવા કે તમારી કોઈક અપૂર્ણતા પૂરી કરવા માટેનો હોઈ શકે.આપણે જે ઈચ્છીએ તે હંમેશા આપણને મળતું નથી. જીવનની કોઈક અપૂર્ણતા આપણા સારા માટે હોય છે.…
સુખી દાંપત્યજીવન માટે યાદ રાખવાની નહીં પણ ભૂલી જવાની ટેવ પાડવી જોઈએ.
એકબીજા સાથે નિખાલસપણે વાત કરવાની અને સાંભળવાની ટેવથી ઘણી ગેરસમજો દુર થશે. માનસિક રીતે એકબીજા સાથે જોડાયેલા દંપત્તિ શરીર કરતા આત્માથી એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે.
સફળ લગ્નજીવનનો આધાર એકબીજાને ખુશ કર્યા કરતા એકબીજાને વફાદાર રહેવા પર વધુ રહેલો છે.
એકબીજાની ટીકા…
એક વખત એક નવજાતશિશુ સાથે તેની માતા અને તેના પિતા કન્સલ્ટીંગ રૂમમાં બેઠા હતા. તેમની પાછળ એક વડીલ તેમના પૌત્ર માટે કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા તે બેઠા હતા. તેઓ આ નવા માતાપિતાની વાતો સાંભળતા હતા. માતા નવજાતશિશુને ધાવણ આપવામાં પડતી તકલીફો વિશે વાત કરતી હતી. માતાએ કહ્યું, ‘ઘરે સગાઓ આવે છે તેમાં તેઓની કેટલીક…
M O T H E R
MUSIC (સંગીત) :
સંગીત ચોક્કસપણે ડર અને ચિંતાને ઓછી કરે છે.
સંગીત વ્યક્તિની દર્દ અને પીડા સહન કરવાની શક્તિ વધારે છે.
વ્યક્તિને સુંદર સંગીત સંભળાવતા તેનામાં હકારાત્મક વિચારો ઉદભવે છે.
ચોક્કસ પ્રકારના ગીતો સાંભળવાથી વ્યક્તિ પોતાની તકલીફો થોડીવાર માટે ભૂલી જાય છે.
Oral fluids (પ્રવાહી) :
દરેક વ્યક્તિએ પોતાને…
પહેલા ત્રણ દિવસ માતાને આવતું પાતળું, પીળું, પ્રવાહી જેવું ધાવણ આવશે.
આ ધાવણ ખુબ પોષકતત્વો ધરાવે છે તેને કોલોસ્ટ્રમ કહેવાય.
શરૂઆતમાં ધાવણ ઓછુ હોય પણ બાળકની જરૂરિયાત પૂરી કરે તેટલું હોય છે.
ધીરે ધીરે ધાવણનો જથ્થો વધશે.
માતાએ અને માતાનું ધ્યાન રાખનાર સગાઓએ ખુબ ધીરજ રાખવી.
પહેલા અઠવાડિયામાં બાળક ૧૦% વજન ગુમાવશે.
આઠમાં દિવસ બાદ…
નીચેના છ માનસિક વિકાસ માટે માતાપિતા ખુબ ઉત્સુક હોય છે
બાળક કોઈ ચોક્કસ મહિનામાં નહીં પરંતુ એક સમયગાળામાં શીખે છે
સામે જોઇને હસવું : બે થી ચાર માસ વચ્ચે
ગરદન ટટ્ટાર રાખવી : ચાર થી છ માસ વચ્ચે
કુટુંબીજનોને ઓળખવું : ચાર થી સાત માસ વચ્ચે
પોતાના નામને ઓળખવું : ચાર થી સાત માસ…
પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે.
ચાલવું :
લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે.
કુટુંબીજનોની ઓળખ :
તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર…
નીચેની વસ્તુઓથી વજન વધતું નથી
વિટામીન સિરપો
પાવડરના ડબ્બા
વધુ ખવડાવવું
વધુ દબાણથી ખવડાવવું
નીચેની વસ્તુઓથી વજન વધે છે
ઘરનો પોષણયુક્ત આહાર
રમત ગમત
કુટુંબના સભ્યો સાથે બાળક જમે
બાળક જેટલું ખાય પણ આનંદથી ખાય
સૂર્યપ્રકાશ
અંતઃસ્ત્રાવના ફેરફાર
(ડો.આશિષ ચોક્સી)
શું કરવું?
આપણે બાળકને વજન વધારવા માટે નહીં પણ તેના સાર્વત્રિક વિકાસ માટે જમાડીએ છીએ.
તે માટે તે ખોરાક આનંદથી (એન્જોય કરીને) લે તે જરુરી છે.
કુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું.
બાળકની સામે કુટંબની વ્યક્તિએ કાચ કે પ્લાસ્ટિકના આરપાર દેખાય તેવા વાડકામાં જમવું.
વાડકામાં શું…