Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 3654
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 3654
મુલાકાતી નંબર: 3654
0 items - ₹0.00 0

સાત પગલા સંતાનને સથવારે

બાળકોમાં કબજીયાત

કબજીયાત મુદ્દાને શાળા અને ભણતર પગલામાં મુકવાના અને મહત્વ આપવાનું કારણ ૭૦% બાળકોને સ્કુલે જતા પહેલા પેટ સાફ થતું નથી. સવારની સ્કુલ હોય અને સ્કુલે જતા પહેલા પેટ સાફ થાય તો સ્કુલમાં કોન્સન્ટ્રેશન ખુબ સરસ રહે. સ્કુલે પહોંચી પેટમાં દુખે છે કે ઉલટી થાય છે તેવી ફરિયાદ પણ ના રહે. સ્કુલે જતા પહેલા પેટ સાફ…

Read More

ખુલ્લા મેદાનોમાં રમતોનું બાળવિકાસમાં મહત્વ

જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હોય છે. ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાં જે બાળકોને ખુલ્લા મેદાનમાં દોડધામ કરવાની અને ધીંગામસ્તી કરવાની તક મળે છે તે બાળકો ખુબ નસીબદાર બાળકો કહી શકાય. બાળકો…

Read More

બાળકની શાળા નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા.

શાળા ઘરની નજીક હોવી જોઈએ. શાળા માતૃભાષા શીખવતી હોવી જોઈએ. શાળામાં રમતગમત માટે ખુલ્લું મેદાન હોય તો વધુ સારું. અડધા અને આખા દિવસના પ્રવાસો થવા જોઈએ. વાર્તા કહેવાના કાર્યક્રમો, વેશભૂષા, તહેવારોની ઉજવણી તેમજ નાટકો જેવા કાર્યક્રમો કરતી શાળામાં બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. આદર્શ શાળાના શિક્ષકો બાળકોની ફરિયાદ કર્યા કરતા તેની પ્રવુત્તિનું નિરીક્ષણ કરી…

Read More

બાળક તેની એકાગ્રતા વધારી શકે તે માટેના સૂચનો.

અત્યારના બાળકોમાં ખાસ કરીને ૫ થી ૧૦ વર્ષના બાળકોમાં તેઓ તેમના કાર્યમાં ધ્યાન પરોવી શકતા નથી, તેમને એકની એક સુચના વારંવાર આપવી પડે છે, એક જગ્યાએ બેસી શકતા નથી, ખુબ તોફાન કરે છે, નાની બાબતમાં ગુસ્સે થઇ જાય છે, ચિડીયાપણું તેમનામાં જોવા મળે છે. આને કારણે તેઓ ધ્યાનપૂર્વક વાંચી કે લખી શકતા નથી તેમજ તેમની…

Read More

બે થી સાત વર્ષના બાળકોમાં આટલી વસ્તુઓ સામાન્ય છે

બે થી સાત વર્ષના બાળકની ઉંમર જિજ્ઞાસાવૃત્તિવાળી ઉંમર કહેવાય. આ ઉંમરમાં તેને નવું નવું જોવું હોય, નવું જાણવું હોય. બધે અડવું હોય. આવું કરીએ તો શું થાય? તેમ તેનું મગજ વિચારતું હોય છે. આ ઉંમરમાં જોવા મળતા સ્વભાવગત લક્ષણો જેમ કે બુમો – ચીસો મારવું – માંગવું તોડવું – ફેંકવું જીદ – રીસાવું પ્રશ્નો –…

Read More

બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધશે?

ઘરનું પોઝીટીવ વાતાવરણ બે વખત ન્હાવું અને બે વખત બ્રશ કરવું રોજ અડધો કલાક સૂર્યના તડકામાં બેસાડવું રસોડાની દેશી વસ્તુઓ હળદર, આદુ, તુલસી, અરડૂસી તેમજ લીંબુનો યોગ્ય ઉપયોગ પ્રોટીનયુક્ત તેમજ લોહતત્વ યુક્ત આહાર બને ત્યાં સુધી ઘરનો જ બનાવેલ આહાર કલર, ફ્લેવર તેમજ સેકેરીન યુક્ત ખાદ્ય પદાર્થો દુર રાખવા સમયસર રસીકરણ પરફ્યુમ, અગરબત્તી, ધુમાડા, ફરવાળા…

Read More

બાળકના શારીરિક વિકાસમાં વજનના વધારાની આંકડાકીય આંટીઘૂંટી

તંદુરસ્ત બાળક કોને ગણવું? થોડા સમય પહેલા એક બહેન તેમના એક વર્ષના ૧૦.૫ કિગ્રા. વજન ધરાવતા બાળકને લઈને આવ્યા હતા. થોડા વ્યથિત હતા. તેમણે કહ્યું, ‘તંદુરસ્ત બાળકની હરિફાઈમાં મારા બાળકનું વજન ૧૦.૫ કિગ્રા હોવા છતાં ૯ કિગ્રા. વજન ધરાવતા બાળકને પ્રથમ ઇનામ મળ્યું. આવું થઇ જ કેવી રીતે શકે.’ બહેનની મુઝવણ અત્યારની સામાજિક માન્યતા પ્રમાણે…

Read More

ખોટી માન્યતાઓ અને સાચી હકીકત

૨૧ મી સદીમાં પણ હજુ આપણા સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ માટે જાણવું જરુરી છે. માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ. ફોર્મ્યુલા દૂધ, પ્રોટીનના ડબ્બા અને વિટામીન સિરપોથી બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય. ઓરી કે અછબડામાં નવડાવવું ન જોઈએ તેમજ માત્ર પ્રવાહી જ આપવું જોઈએ. બાળકમાં દાંત આવે એટલે ઝાડા થાય જ. સારા દાંત…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp