Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 6677
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 6677
મુલાકાતી નંબર: 6677
0 items - ₹0.00 0

Best of Good Morning

નવું શીખવું

૦૫/૧૧/૧૯૮૭ : વાનખેડે સ્ટેડિયમ – મુંબઈ ખાતે ભારત વિરુધ્ધ ઇંગ્લેન્ડની ક્રિકેટ વર્લ્ડકપની સેમીફાયનલ મેચ. ઇંગ્લેન્ડે પહેલો દાવ શરૂ કર્યો, ભારતના બોલર્સે ઓપનર ગ્રેહામ ગુચની વિકેટ બને તેટલી ઝડપથી લેવા તેની નબળાઈઓનો અભ્યાસ કરી તૈયારી કરી લીધી હતી. આશ્ચર્ય વચ્ચે ગ્રેહામ ગુચે બધા જ પ્રકારના બોલને રીવર્સ સ્વીપ મારવાના ચાલુ કર્યા. ગુચનું આ વલણ ભારતીય બોલર્સ…

Read More

સાહેબ, તમે?

લગભગ ૧૯૦૩-૧૯૦૪ નો સમય. અમરેલીમાં આવેલ ટાવર ચોકમાં મ્યુનિસિપાલિટીની લાઈટ નીચે એક ૧૬ વર્ષનો બાળક વાંચી-ભણી મેટ્રિક થયો. હવે આ જ બાળક વધુ અભ્યાસ માટે મુબઈ ગયો. ત્યાં ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં એડ્મિશન લીધું. બ્રિટિશ IMS ડોક્ટર્સ પરીક્ષા લે તે પાસ કરી ઘણા બધા મેડલ મેળવી, સ્કોલરશીપ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા. ૧૯૦૯ થી ૧૯૧૫…

Read More

કલમના શબ્દોમાં શૌર્યરસ

આજથી ૧૨૩ વર્ષ પહેલા ચોટીલા ખાતે એક એવી વ્યક્તિનો જન્મ થયો જેણે પોતાની કલમથી દેશની આઝાદીમાં અનેરું યોગદાન આપ્યું. તેમની કલમના શબ્દે શબ્દમાં એટલો બધો શૌર્યરસ છલકાતો હતો કે એવું કહેવાતું કે તેમનું લખાણ વાંચી મુડદા પણ બેઠા થઇ જાય. તેજાબી લખાણથી યુવાનોને માતૃભૂમિ માટે લડવાનો પાનો ચઢાવવાનું દેશભક્તિનું કામ કરનાર ભારતમાતાના વીર સપુત એટલે…

Read More

જતા જતા

પોતાની છેલ્લી ટેસ્ટ મેચમાં ક્રિકેટના બાદશાહ ડોન બ્રેડમેન શૂન્ય રન બનાવી પેવેલિયનમાં પાછા ફરતા હતા. આથી તેમની કારકિર્દીની રનની એવરેજ આવી ૯૯.૯૬. તેમના ચાહકોએ હજુ વધુ એક ટેસ્ટ રમી કારકિર્દીનો અંત લાવવા કહ્યું. પણ ડોન નાં માન્યા. તેમણે કહ્યું, ‘મેં મારા દેશ માટે શ્રેષ્ઠ ઇનિંગો રમી છે. ચાહકો તે જ યાદ રાખે તે શ્રેષ્ઠ છે,…

Read More

મારું કોઈ જ નથી

આપણા સંપર્કમાં આવતા જગતના સર્વ જીવો જો આપણાથી પ્રસન્ન હોય તો સમજવું કે પરમાત્મા પણ આપણાથી પ્રસન્ન છે. એક વખત એક બાળકને બતાવવા એક બહેન આવ્યા ત્યારે સાહજિકતાથી તેમનાથી બોલાઈ ગયું, ‘મારું કોઈ જ નથી.’ આ વાક્યનો અર્થ મને જે સમજાય છે તે લખું છું. જે વ્યક્તિને એવું લાગે કે ‘મારું કોઈ નથી’ ત્યારે ખરેખર…

Read More

વહેમ, ખુલાસા અને સ્પષ્ટીકરણ

“दिल की बातों का मतलब न पूछो कुछ और हमसे बस अब न पूछो” ઉપરોક્ત શબ્દો ૧૯૭૯ માં આવેલ હિન્દી પિક્ચર “ધ ગ્રેટ ગેમ્બલર” ના છે. આનંદ બક્ષી લિખિત ગીતનો મેસેજ છે કે લગ્નજીવનમાં પતિપત્નીએ એકબીજાને દરેક વસ્તુઓના ખુલાસા કે કારણો આપવા જરુરી નથી. ‘શરીર જીવંત હોવાનું પ્રતિક શ્વાસ છે. લગ્નજીવન જીવંત હોવાનું પ્રતિક વિશ્વાસ…

Read More

અણધારી મદદ, અણધાર્યો વિકલ્પ, અણધાર્યો રસ્તો

૧૩ જુન ૧૯૯૯ : ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ખુબ અગત્યની વર્લ્ડકપ ક્રિકેટની મેચ હતી. સાઉથ આફ્રિકાએ કરેલા ૨૭૧ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની ૧૮ જેટલી ઓવરમાં ત્રણ મુખ્ય બેટ્સમેનોને ગુમાવી માત્ર ૭૦ રન જ કર્યા હતા. બાકીની ૩૦ ઓવરમાં ૨૦૦ રન કરવાનું અઘરું જણાતું હતું. કેપ્ટન સ્ટીવવોગે સામે છેડે રમતા રિકી પોન્ટિંગને કહ્યું, ‘ગયેલી…

Read More

આટલા વર્ષો પછી પણ મને યાદ રાખવા બદલ આભાર

૧૧ ફેબ્રુઆરી ૨૦૦૯ : અમેરિકાના બોસ્ટનની કિંગડમ સ્ટ્રીટ. ૭૧ વર્ષીય વિલિયમ કેરોલ નેવી બ્લ્યુ કલરના ફાયર ફાઈટરના યુનિફોર્મમાં કારમાંથી ઉતર્યા. આજે અહીં તેઓ એક ખાસ વ્યક્તિને મળવાના હતા. આ મુલાકાત ‘ધ ગ્લોબ’ નામનાં વર્તમાનપત્રએ ગોઠવી હતી. વિલિયમ કેરોલ થોડા વર્ષો પહેલા જ ફાયર ફાઈટર તરીકે ૪૫ વર્ષ સેવા આપી પોતાની ફરજમાં થી નિવૃત્ત થયા હતા.…

Read More

વતનની ધૂળ

૧૯૬૫ : ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ ગુજરાતમાં કોયલી રિફાયનરી ખાતે આવેલ. ત્યાંથી નીકાળેલું અને શુદ્ધ થયેલું ક્રુડ તેલ ભરેલી એક આખી માલગાડી તૈયાર કરાઈ હતી. દેશની આ પહેલી ઓઈલ ટ્રેઈન હતી. જવાહરલાલ નહેરૂ આ ટ્રેઈનને લીલી ઝંડી બતાવવા છેક કોયલી આવ્યા હતા. આ વખતે શ્રી પંડિત નહેરૂના કોટ પર ઓઈલના છાંટા ઉડયા. આ જોઈ…

Read More

સફળ બાળકોના માતાપિતાના ગુણો

તેઓ હંમેશા બાળકોને બિનશરતી પ્રેમ આપે છે. અન્ય બાળકો કે મોટાભાઈ, બહેન સાથે સરખાવતા નથી. પોતે (માતાપિતાએ) તેના માટે ફાળવેલા સમય, શક્તિ અને નાણાને વાંરવાર યાદ કરતા નથી. બાળકોને સલાહ વિનાનું સાનિધ્ય આપે છે અને બાળકોના ભૂતકાળની ભૂલોને વધુ યાદ કરતા નથી. બાળકોની ભૂલમાં પણ વધુ તક આપે છે અને તેમની નિષ્ફળતામાં પણ બાળકોની સાથે…

Read More

સંસ્કારીક ઘડતર

લેખ ૩૭ માં મારી ‘ગુડ મોર્નિંગ’કોલમનો આર્ટીકલ “તમારી આંગળી કોણે પકડી હતી?” બાદ ઘણા પ્રતિભાવ હતા. વાચકોના થોડા પ્રતિભાવ અને વિચારો અહીં લખું છું. જ્યારે કોઈ વ્યક્તિ નાનપણમાં પોતાની આંગળી પકડનારને ના ભૂલે ત્યારે તેનો યશ તે વ્યક્તિના માતાપિતાએ આપેલા સંસ્કારને આપવો જોઈએ. ઘણા માતાપિતા જ બાળકોને પોતાના સંપર્કમાં આવતી વ્યક્તિઓની નકારાત્મક બાજુ જોતા જ…

Read More

તમારી આંગળી કોણે પકડી હતી?

૨૦૧૩ ની સાલ. સ્થળ : નવી દિલ્હીની દરબંગા લેન. ખલીલચાચા નામનાં એક વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના ખબર અંતર પૂછવા એક ચાલીસ વર્ષની પ્રસિદ્ધ જાજરમાન મહિલા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા. મહિલાની સાથે રહેલા સિક્યોરિટી ગાર્ડસમાં આશ્ચર્ય સાથે દોડધામ મચી ગઈ. ભારતના પ્રસિદ્ધ રાજકારણી કુટુંબની આ મહિલાને પોતાના ખબર અંતર પૂછવા આવેલા જોઈ ખલીલચાચાની આંખમાં…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp