Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 3624
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 3624
મુલાકાતી નંબર: 3624
0 items - ₹0.00 0

Best of Good Morning

સતત નવું શીખતા રહેવું

૨૩ ઓગષ્ટ ૨૦૦૨ : ભારતની હેડિનગ્લે – લીડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ. આજે સચિન તેંદુલકરે ઇંગ્લેન્ડ સામે ક્લાસિક ૧૯૩ રન ફટકાર્યા. ભારતે તેની પહેલી ઇનિંગમાં ૬૨૮ રન આંઠ વિકેટે કર્યા. તેંદુલકરની આ ક્લાસિક ઇનિંગને કારણે ભારત એક ઇનિંગ અને ૪૬ રનથી ઇંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો. ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન નાસીરહુસેને તેંદુલકર વિશે કહ્યું, ‘સ્લીપમાં…

Read More

બહેન, માતા કે દીકરી ?

“તમે જીત્યા મસ્તક નમાવીને, અમે હાર્યા શસ્ત્રો ચલાવીને” કવિ આબિદ ભટ્ટ એક મહિલા માટે તે કોઈને પણ મળે, કોઈનું પણ નાનું મોટું કામ કરે પછી સામેની વ્યક્તિમાં જીવનભર તે મહિલા માટે બહેન, માતા કે દીકરીનો ભાવ જાગે તેવો મહિલાનો સ્વભાવ અને તેનો લોકો સાથેનો માનવતાભર્યો વ્યવહાર કેટલો સુંદર હશે તો જ આમ બને. આ વાત…

Read More

ક્ષમાભાવનું પવિત્ર ઝરણું

૨ ઓગસ્ટ ૨૦૦૨ નો રક્ષાબંધનનો દિવસ હતો. સ્થળ હતું, મધ્યપ્રદેશના ઇન્દોરની સેન્ટ્રલ જેલ. અહીં આજે ક્ષમા, માફી, પ્રેમ, કરુણા અને શાંતિ માટેનું અવિસ્મરણીય દ્રશ્ય સર્જાયું. એક મર્ડર માટે આજીવન કેદની સજા પામેલા ૫૩ વર્ષના કેદી સમંદરસિંઘને કેરાલાની ક્રિશ્ચન સાધ્વી સિસ્ટર સેલ્મીએ રાખડી બાંધી. સિસ્ટર સેલ્મીએ સમંદરસિંહના હાથ ચૂમ્યા. તેની પાસે રાખડી બંધાવતા સમંદરસિંહનાં હાથ ધ્રુજતા…

Read More

તારે આંગણે તો ચકલી ચોખા ચણે છે

“લેજે વિસામો ન ક્યાંયે, હો માનવી દે જે વિસામો, તારી હૈયાવરખડીને છાંયે, હો માનવી દે જે વિસામો.” વેણીભાઈ પુરોહિત ડીગ્રી, સામાજિક દરજ્જો કે પદ ક્યારેય માનવતાના માપદંડ નથી હોતા. આશરે ૧૦૦૦ વર્ષ પહેલા ગુજરાતમાં કુમારપાળ નામનો રાજા થઇ ગયો. અબોલ પક્ષી-પ્રાણીઓ માટે તેનો એટલો બધો પ્રેમ હતો કે ઘોડા અને ગાયના પીવાના પાણીને પણ તે…

Read More

આજીવન શિક્ષક

૧૯૪૫ ની આસપાસ તામિલનાડુના રામેશ્વરમ પાસેના એક નાના ગામનો અવુલ પકીર નામનો ૧૪ વર્ષનો વિધાર્થી છાપા વેચીને પોતાના ગરીબ પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થવા મદદ કરતો. આ વિધાર્થી મહેનત કરીને ૧૯૫૫ માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં ફિઝિક્સમાં આગળ અભ્યાસ માટે પહોંચ્યો. ત્યાંના ડીને એક અઘરો પ્રોજેક્ટ ત્રણ દિવસમાં પૂરો કરવા ચેલેન્જ ફેંકી. ‘પ્રોજેક્ટ પૂરો…

Read More

વાંચન

મારા એક પેશન્ટે તેમની દીકરીની પ્રથમ વર્ષગાંઠે તેને એક પુસ્તક ભેટમાં આપ્યું. તે જેટલા વર્ષની થતી તેટલા પુસ્તકો તેની ઉંમર અનુસાર તેના પિતા તેને આપતા. આ સિલસિલો તે ૧૮ વર્ષની થઈ ત્યારે પણ તેના પિતાએ તેના જન્મ દિવસે ૧૮ પુસ્તકો આપ્યા. દીકરીનું જીવન ઘડતર કરતી કેટલી સર્વોત્તમ ભેટ. જે માતાપિતા બાળકોને પુરતો સમય નથી આપી…

Read More

તેમની વિદાય

“જીવનના રંગમંચ પર તેઓનો અભિનય કેવો જોરદાર નીકળ્યો, કે અંત સુધી મેં તેમને હેરાન કર્યા, હું તેમના પર નાની નાની ઘટનાઓ પર ગુસ્સે થઇ, અયોગ્ય વ્યવહાર કર્યો, પણ અંતે તો તેઓ જ વિજયી બની મારી પહેલા ચાલ્યા ગયા. ખરેખર તો જીવનની દરેક વાતમાં મેં તેમને ‘ટેઇક ગ્રાન્ટેડ’ લીધા હતા.” શશિનભાઈએ વિદાય લીધી. ૫૦ વર્ષના દાંપત્યજીવન…

Read More

નકારાત્મક વર્તન એક પ્રેરણા સ્ત્રોત

જ્યારે કોઈએ તમારી ક્ષમતા પ્રત્યે શંકા કરી હોય, ક્યાંક નીચા દેખાડ્યા હોય અને અપમાનિત અવસ્થામાં મુક્યા હોય તેમના માટે મનમાં ક્યારેય કડવાશ રાખશો નહીં. તેમના જીવનભર આભારી રહેજો કારણકે આ એ લોકો હતા કે જેમણે તમારી ક્ષમતા એક બંધ ઢાંકણા નીચે દબાઈને પડેલી હતી તેને સજીવન કરી ફૂફાડા મારતી બહાર લાવવામાં મદદ કરી છે. જે…

Read More

અમર રહે અવિનાશ

ગુજરાતના એક વિશ્વવિખ્યાત ગીતકાર-સંગીતકારને ૧૯૭૫-૧૯૭૬ ના સમયમાં ‘લાખો ફુલાણી’ પિકચરમાં એક ગુજરાતી ગીતને કિશોરકુમારના અવાજમાં ગવડાવવાની ઈચ્છા થઇ. આ માટે પિકચરના નિર્માતા સાથે તેઓ મુંબઈમાં જુહુ સ્થિત કિશોરકુમારના ઘરે પહોંચી ગયા. કિશોરકુમારના ઘરના ઝાંપે જ તેમને ખબર મળ્યા કે કિશોરકુમાર મહેમુદ સાથે કોઈ ગંભીર ચર્ચા કરી રહ્યા છે. પછી તેઓએ કિશોરકુમારને રૂબરૂ મળી શકાય તે…

Read More

પ્રયત્ન જ ન કરવો એટલે હાર્યા પહેલા હારવું

શ્રેષ્ઠ પ્રદાન માટે માણસ પોતાના સર્વોત્તમ પ્રયત્નો કરે તે એક પ્રકારનીસાધના જ છે.લક્ષ્ય સુધી પહોચવામાં આવતા ઉતાર-ચઢાવ, સફળતા-નિષ્ફળતા, પડકારો, દુઃખ, તકલીફો જર્નીની અદભુત અનુભૂતિ કરાવે છે. જીવન જીવવાની સાર્થકતા પણઆવું કઈક કરવામાં જ છે. સફળતા તો પછીની વાત છે. લેખ ૨૩ માં લક્ષ્ય પૂરું કરવાની વાત હતી. છેલ્લો ફકરો આ પ્રમાણે હતો. “એક સરખી શક્તિ,…

Read More

બાળકો સાથેની જીવનયાત્રા

કોઈ પણ ક્ષેત્રમાં સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ મહેનત કરનારા સાથે શ્રેષ્ઠ સહન કરનારા, શ્રેષ્ઠ જતું કરનારા અને શ્રેષ્ઠ માફ કરનારા હોય છે. એક માતાપિતા તરીકે બાળકમાં સુધારક નહીં પણ સ્વીકારક તરીકેની ભાવના રાખો. આ માટે બાળક સાથે સલાહ વિનાનું સાનિધ્ય અને શરતો વિનાનો સંવાદ કરો તો જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે. બાળક પાસેથી ક્યારેક…

Read More

વેડીંગ કેક

૧૫/૦૭/૨૦૧૭ : અમેરિકાના ઇન્ડીયાના સ્ટેટના કારમેલ શહેરની ૨૫ વર્ષીય સારા કમિન્સ આ દિવસની બે વર્ષથી રાહ જોઈ રહી હતી. મી. અરૌજો નામનાં યુવક સાથે તેની બે વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. ૧૫ જુલાઈએ તેમના લગ્ન થવાના હતા. આ દિવસ યાદગાર બનાવવા તેમણે રીત્સ ચાર્લ્સ નામનાં સ્થળે ૩૦,૦૦૦ ડોલર (આશરે ૨૦ લાખ રૂ એ સમય પ્રમાણે)…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp