Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 6160
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 6160
મુલાકાતી નંબર: 6160
0 items - ₹0.00 0

Best of Good Morning

કઈક વિશિષ્ટ કરી બતાવવાની પ્રેરણા

જ્યારે કોઈ પણ વ્યક્તિ કઈક કરી બતાવવાની ઈચ્છા મનથી કરે છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ તેની મદદે આવે છે. ક્રિકેટજગતનો આવો જ એક અશક્ય અને અવિસ્મરણીય પ્રસંગ ૧૪/૦૭/૧૯૮૪ ના દિવસે થયો હતો. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડના હેડિંગ્લેખાતે રમાઈ રહી હતી. પાંચ ટેસ્ટ સિરીઝની અગાઉની બે ટેસ્ટ ઇંગ્લેન્ડ હારીચુક્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટન ડેવિડ ગોવરે…

Read More

લક્ષ્ય પૂરું કરવાની ફોર્મ્યુલા

એક વખત ટીવી સિરિયલ ‘કોન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને વાત કરી હતી કે ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ માં સૌથી ઝડપી જવાબ આપેલા સ્પર્ધકને હોટ સીટ પર મારી સામે આવવાનો ચાન્સ મળે છે પણ બની શકે કે બાકીના નવમાંના ઘણાને તેનાથી વધારે જનરલ નોલેજ હોય. છતાં ‘ફાસ્ટેસ્ટ ફિંગર’ વખતની ક્ષણોમાં સંપૂર્ણ ફોકસ કરી એ ક્ષણોમાં વિજયી બનનાર…

Read More

રમેશ પારેખ

“ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાનાં શુકન, ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકુળ પવન.” ૧૯૭૯માં એડવાન્સ થિયેટર અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં હતું. (હાલ બંધ થઈ ગયું છે) ત્યાં પ્રખ્યાત ગુજરાતી પિક્ચર “કાશીનો દીકરો” નો પ્રીમિયર શો હતો. પિકચરના દિગ્દર્શક કાંતિ મડિયા હતા. કાર્યકારી નિર્માતા દિગંત ઓઝા હતા. આ પિક્ચરનું એક ગીત હતું, “ગોરમાં ને પાંચ આંગળીએ પૂજ્યા…

Read More

કોનું કામ સૌથી શ્રેષ્ઠ?

સ્થળ : એસ.જી.હાઈવે પર આવેલી એક મોટી આઈ.ટી કંપની. આજે દર ત્રણ મહિને થતી મિટિંગ હતી. કંપનીના સી.ઈ.ઓ તેમના એમ્પ્લોઇઝ સાથે મળે. વિવિધ ઓપરેશન્સ સાથે સંકળાયેલી અલગ અલગ ટીમો સાથે હળવા મુડમાં વાતો કરે. બધા પોતાના અનુભવોની આપલે કરે. કંપનીના ભાવી પ્રોજેક્ટ્સ વિશે હળવા મુડમાં વાતો થાય. સી.ઇ.ઓ બધાને સાંભળે – સલાહ લે. આજે કોઈએ…

Read More

આદર્શ શિક્ષક

વડોદરાની એક્સ્પેરીમેન્ટલ સ્કુલ. આ સ્કુલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીના સંકુલમાં આવેલી છે. ૧૯૮૧-૧૯૮૨માં સ્કુલમાં નવમાં દસમાં ધોરણમાં ભણતા વિધાર્થીઓમાંના એક વિધાર્થીએ પોતાના એક શિક્ષક માટેની સુંદર વાત કરી. “અમારા ગુજરાતી વિષયના શિક્ષક હતા પુ. ઇન્દુબહેન. અમે બધા વિધાર્થીઓ હાલ ૫૮-૫૯ વર્ષના થયા એમાંના ઘણા ડોક્ટર, એન્જીનીયર, લોયર તથા ઉદ્યોગપતિઓ પણ થયા. અમારા બધામાં એક વાત…

Read More

યોગાનુયોગ (coincidence)

જવાહરલાલ નહેરુના દાદીનું નામ અને દીકરીનું નામ ‘ઇન્દિરા’ હતું. સરદાર વલ્લભભાઇ પટેલના પિતાનું નામ ‘ઝવેરભાઈ’ અને પત્નીનુંનામ ‘ઝવેરબા’ હતું. અટલ બિહારી વાજપાઈના માતા અને પિતા બન્નેના નામ ‘ક્રિષ્ના’ હતા. અબ્રાહમ લિંકનના દાદાનું નામ પણ અબ્રાહમ ‘લિંકન’ હતું. ૧૯૪૯ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘રાજકપૂર’ હતા. ૧૯૭૧ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘શમ્મી કપૂર’ હતા. ૧૯૯૪ માં આવેલ…

Read More

તમારા કામનું ભારણ ઘટાડો

થોડા વર્ષો પહેલા એક દર્દીએ એક સિનિયર ડોક્ટર પાસે ગયા હતા તે અનુભવ કહેલો. ‘ડોકટરે ચેક કરી પ્રિસ્ક્રીપ્શન લખી કોઈ વધારાની સુચના માટે એક કાગળ આપવો હતો. તેમના ચેમ્બરમાં ઠેર ઠેર પુસ્તકો, દવાના સેમ્પલો, અન્ય કાગળો અને જર્નલ્સના ઢગલા હતા. આ બધી વસ્તુઓને લીધે તેમને જે કાગળ આપવો હતો તે મળ્યો જ નહીં. ડોકટરે કાગળ…

Read More

આપણું હોવું પુરવાર કરવું

“તારું હોવું તો પ્રથમ પુરવાર કર, એના અસ્તિત્વ વિશે રકઝક પછી.” કવિ હિતેન આનંદપરાએ લખેલ ઉપરોક્ત વાતમાં ‘આપણું’ હોવું પુરવાર કેવી રીતે થશે? ૨૦૧૦ ની સાલમાં તામિલનાડુના ડીનડીગુલ જિલ્લાના એક નાના ગામનો ખેડૂત દેવાથી કંટાળી આપઘાત કરવા નજીક આવેલ નદીના બ્રિજ પર ચઢ્યો. તે પોતે સારો તરવૈયો હતો આથી કુદકો મારતા પહેલા તેણે પોતાના હાથ…

Read More

ઊંડા મુળિયા

બે મિત્રોએ નવું ઘર ખરીદ્યું. તેમણે વિચાર્યું કે ઘરની વચ્ચે દિવાલ નથીકરવી પણ વૃક્ષ વાવીએ. એક મિત્ર પોતાના વાવેલા વૃક્ષની ખુબ સંભાળ રાખતો.તેને પાણી અને ખાતર સમયસર આપતો. બીજો મિત્ર પોતાના વાવેલા વૃક્ષની જરાયદરકાર ન કરતો. ક્યારેક જ પાણી પાતો. તેમની મહેનત પણ દેખાઈ. ખુબ ધ્યાનરાખનાર મિત્રનું વૃક્ષ ઝડપથી મોટું થયું અને સુંદર દેખાતું. ધ્યાન…

Read More

કામની પદ્ધતિમાં થોડો ફેરફાર

એપ્રિલ ૨૦૧૩ : ભારતમાં પહેલી હિન્દી ફિલ્મ ‘રાજા હરીશચન્દ્ર’ દાદા સાહેબ ફાળકેએ બનાવી રજુ કરી. તેમના સ્વપ્ના ચકનાચુર થઇ ગયા. પાંચથી છ કલાક લાંબુ નાટક જીવંત પાત્રો સાથે અને માત્ર અડધો આનો (ત્રણ પૈસા) માં જોવા ટેવાયેલા પ્રેક્ષકોએ પડદા પર પ્રથમ વાર રજુ થયેલી આ ફિલ્મ ન સ્વીકારી. ‘રાજા હરીશચન્દ્ર’ ૪૦ મિનિટની ફિલ્મ અને વળી…

Read More

જીવન એક રંગમંચ

૧૯૪૦-૧૯૪૧ નો સમયગાળો હતો. પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળી નાટકના શો કરવા દેશભરમાં ફરતી હતી. તેમની નાટકની મંડળીમાં ઝોહરા સાયગલ સાથે હતા. તેઓએ પૃથ્વીરાજકપૂરનું રંગમંચ સમર્પણ કેટલું બધું હતું તેનો એક પ્રસંગ એક પત્રકારને કહ્યો હતો. ‘નાટક મંડળી દક્ષિણ ભારતના કોઈ મોટા શહેરમાં નાટકના શો માટે ગઈ હતી. ‘કિસાન’ નાટક ના શો હતા. શો શરૂ થાય…

Read More

પતિ હો તો ઐસા

સપ્ટેમ્બર ૨૦૧૮ માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્નીઅમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ.લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવુંજોઈએ.’ દેવેન્દ્ર ફડનવિસે સુંદર રીતે ખુલાસો આપ્યો. તેમણે કહ્યું, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએપણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાનીતેની…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp