Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 6092
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 6092
મુલાકાતી નંબર: 6092
0 items - ₹0.00 0

Best of Good Morning

આવજો (આભાર)

એક ફેકટરીમાં એક ભાઈ શનિવારે સાંજે છુટવાના સમયે તેમનું મશીન બગડ્યું આથી તેને સરખું કરવામાં મશગુલ થઇ ગયા. તેમને સમયનું ભાન ના રહ્યું. મશીન રીપેર થઇ ગયું, પણ પછી તેમનું ધ્યાન ગયું કે બધા જ માણસો ફેકટરીમાંથી ચાલ્યા ગયા છે. મુખ્ય દરવાજો પણ બંધ થઇ ગયો છે. હવે કોઈ આવીને મુખ્ય દરવાજો ખોલે તેવી આશા…

Read More

પરમાત્માને ગમે તેવા પરોપકારી કાર્યો

દેશની ઘણી ટેક્ષટાઈલ મિલોના માલિક, એમ્બેસેડર કારના ઉત્પાદક અને ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક કૃષ્ણકુમાર બિરલાની નમ્રતાની વાત છે. તેઓ દેશના આગળ પડતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના પુત્ર હતા. સત્તા અને સંપત્તિ સાથે ઉચ્ચ સંસ્કાર અને માનવતા ભર્યો વ્યવહાર તેમને વારસામાં મળ્યો હતો. જ્યારે તેઓ ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક અને ચેરમેન હતા ત્યારે અખબારમાં એક…

Read More

જીતનારા મેદાન છોડતા નથી

સપ્ટેમ્બર ૨૦૧૮ : ભારતની બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમ સિલેસીઓન ટુર્નામેન્ટ રમવા રાત્રે ૩.૩૦ વાગ્યે પોલેન્ડ પહોંચ્યા. ૩૫ વર્ષીય ત્રણ બાળકોની માતા એવી મેરીકોમને પોલેન્ડ પહોંચીને જાણ થઇ કે ટુર્નામેન્ટના નિયમ અનુસાર કદાચ ૪૮ કિગ્રા વજન અપર લિમિટ હોઈ શકે. તેનું વજન ૫૦ કિગ્રા હતું. તેને લાગ્યું કે બે કિગ્રા વધુ વજનને લીધે તે કદાચ ટુર્નામેન્ટ રમવા…

Read More

આવું પણ બને? – તમે માની નહીં શકો

૧૯૫૦ ના સમયમાં હિન્દી ફિલ્મોમાં સુરૈયા વધુમાં વધુ પૈસા લેતી હિરોઈન હતી. દેવઆનંદ સાથે તેણે સાત જેટલી સફળ ફિલ્મો આપી. તે સમયના ડેશિંગ હોલિવુડ હીરો ગ્રેગરી પેકને તે ખુબ પસંદ કરતી હતી. ગ્રેગરી પેકના ‘ગન ફાઈટર’ અને ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ પિક્ચર જોયા પછી તેના દિલોદિમાગમાં ગ્રેગરી પેક છવાઈ ગયા હતા. એવું કહેવાતું કે દેવઆનંદ થોડા થોડા…

Read More

સંગીતને લીધે પરિવારનું મિલન થયું

“बदले ना अपना ये आलम कभी जीवन में बिछड़ेंगे ना हम कभी” ૧૯૭૩ માં રીલીઝ થયેલા ‘યાદો કી બારાત’ પિક્ચરમાં નાનપણમાં છુટા પડેલા ત્રણ ભાઈઓનું મિલન નાનપણમાં સાંભળેલ સંગીતની ધૂન વર્ષો પછી સાંભળવા મળે છે તેને લીધે થાય છે તેવી સ્ટોરી હતી. હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એકઈન્વરનેસ નામનાં ગામમાંથી…

Read More

ગ્રાન્ટ જતી કરીને ગ્રેઇટ બન્યા

ઘણાવર્ષો પહેલાની મહુવા પાસેના કળસાર ગામની 'ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદીવિદ્યાલય' નામની માધ્યમિક શાળાની વાત છે. શાળાના સંચાલક બળવંતભાઈ પારેખ હતા. આ શાળાને ૫૫,૦૦૦ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજુર થઇ. એ વખતે આ રકમ ખુબ મોટી ગણાતી. તે વખતે માધ્યમિક શાળાને સરકારી ગ્રાન્ટ જે તે ગામની વસ્તીનાધોરણે મળતી હતી. કળસાર ગામની વસ્તી તે વખતે ૫૦૮૬ હતી. સરકારી નિયમ…

Read More

સ્કુલ બાળકના ઘરે પહોંચી

જુલાઈ ૨૦૧૮ ની વાત છે. મહારાષ્ટ્રનાસાંગલી વિસ્તારના સરસ્વતીનગરમાં રહેતી ૭ વર્ષની શ્રીનિધિને હ્રદયની સર્જરીકરાવી હતી. ડોકટરે તેને ઘરે આરામ કરવા અને સ્કુલે ન જવા સલાહ આપી હતી. ઘરેરહીને નિધિને શાળા અને પોતાના મિત્રો યાદ આવતા હતા અને એકલપણું લાગતુંહતું. તે વાંરવાર સ્કુલે જવાની જીદ કરતી હતી. સ્કુલ મેનેજમેન્ટને આ વાતનીજાણ થઈ. તેમણે શ્રીનિધિના આખા ક્લાસને…

Read More

પશુતામાં થી પ્રભુતા તરફ

એક વખત જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી કિશનસિંહ ચાવડા એક સંસ્થામાં મુખ્યઅતિથી તરીકે ગયા હતા. સંસ્થાના ડીન કિશનસિંહના જ બાળપણના મિત્ર અને તેમનાથીઉંમરમાં બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમણે પોતાના ખાસ મિત્રનો પરિચય આપતીવખતે કિશનસિંહને માત્ર ‘કિશન’ શબ્દથી જ વાંરવાર સંબોધ્યા. તેમના પછીસંસ્થાના અન્ય સભ્યનો બોલવા માટે વારો આવ્યો ત્યારે તેમણે આગળ બોલનારપ્રત્યે અણગમો વ્યક્ત…

Read More

આનંદમાં રહેવું

એક નિરાશ વ્યક્તિ એક વખત એક સંતને મળવા ગઈ. તેમણે સંતને કહ્યું, ‘હું જીવનથી ખુબ દુઃખી છું અને મારે મારા જીવનનો અંત લાવવો છે. સંત તે વ્યક્તિને આશ્રમની બહાર એક ઝાડી ઝાંખરા વાળા ભાગમાં લઈ ગયા. અને કહ્યું, ‘અહી તું થોડું ખુલ્લા પગે ચાલી બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ પેલા ભાઈ ઝાડી…

Read More

આત્મવિશ્વાસ

એકવખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમેચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો.આવું કેવી રીતે શક્ય છે? ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવુંશસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવુંતો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી?…

Read More

લગ્નજીવનમાં એકબીજાની ટીકા થાય ત્યારે

ડીસેમ્બર ૧૯૬૯ : મન્સુરઅલીખાન પટોડી સાથે લગ્ન થયા ત્યારે કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તેમને એક આંખ છે તો તમને લગ્નજીવનમાં કોઈ તકલીફ નહીં પડે?’ ત્યારે શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે, ‘એક આંખે કે આંખ વિના દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓને કેવી રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખવ્યું.’તેમના મૃત્યુ પછી…

Read More

જતી વ્યક્તિ અને જૂની યાદો

‘પીકુ’ પિક્ચરના એક સીનમાં અમિતાભ બચ્ચન તેના હિયરીંગ એઇડ ભૂલી ગયા હોય છે. કાર ડ્રાયવર ઈરફાનખાનને તેમણે ગાડી પાછી લઈ હિયરીંગ એઇડ લેવા જવા કહ્યું. ઈરફાનખાને નાં પાડી કે તેવી જૂની વસ્તુ લેવા પાછા નથી જવું. આગળ જઈ નવા લઈ લેજો. માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેને પોતાની જૂની વસ્તુઓ પ્રત્યે લગાવ વધતો જતો…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp