શીશી (બોટલ) થી દૂધ પીતા બાળકો તરત જ માતાનું ધાવણ ચુસવાનું બંધ કરી દે છે.
બોટલમાં દૂધ પીતી વખતે બાળકે બોટલની નીપલ ફક્ત દબાવવાની હોય છે.
માતાનું દૂધ પીતી વખતે બાળકે માતાની નીપલ દબાવવાની અને ખેંચવાની (sucking) હોય છે.
માતાનું દૂધ લેવામાં વધુ મહેનત કરવી પડે છે અને બોટલથી વધુ સહેલાઈથી દૂધ મળે આથી બાળક…
પ્રથમ છ માસ ફક્ત ધાવણ આપવું.
દિવસમાં છ થી સાત વખત પેશાબ થતો હોય અને વિકાસ યોગ્ય હોય તે બાળકને પાણીની પણ જરૂર નથી.
છ માસ થાય ત્યારે સવારે દાળનું પાણી, ભાતનું ઓસામણ કે મગનું પાણી અપાય. સાંજે શાકભાજીનો સૂપ કે ફળોનો જ્યુસ આપી શકાય.
ધીરે ધીરે ઘટ્ટતા વધારવી.
સાડા છ માસ થવા આવે એટલે…
પહેલોમહિનો ૧૫ કલાકની ઊંઘ
ઉંધા સુવાડતા ડોકી એક તરફ ફેરવે બીજો મહિનો હાથ પગ ભેગા કરે તેમજ લાતો મારે
માતાને તાકી સામો પ્રતિસાદ આપે ત્રીજો મહિનો ઊંધું સુવાડતા માથુ ઊંચું કરે છે
ગીત, સંગીત તેમજ અવાજની દિશામાં માથુ ફેરવે છે ચોથો મહિનો ઊંધું સુવાડતા છાતી ઊંચકે છે
ભાઈ, બહેન સાથે ખુશ થઇ રમે છે પાંચમો…

પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે. ચાલવું : લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે. કુટુંબીજનોની ઓળખ : તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર…