4.-નિષ્ફળતા-એક-નવી-શરૂઆતDownload
ઘરમાં બીજા બાળકનું આગમન થાય ત્યારે પહેલા બાળકની ઉમર મોટેભાગે ૨ થી ૫ વર્ષની વચ્ચે હોય છે. બીજા બાળકનું આગમન આમ તો પહેલા બાળક માટે જ છે એમ કુટુંબીજનો કહેતા હોય છે.
બીજા બાળકના આગમન પછી પહેલા બે-ત્રણ દિવસ પહેલા બાળકને થોડું ઘણું મહત્વ મળે છે. થોડા સમયમાં જ ઘરના સભ્યોને પહેલા બાળકની પ્રવૃત્તિઓ-હરકતો તોફાની…
બાળકની ભાષા શીખવાની શરૂઆત ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે.
બાળકની સ્પીચના સારા વિકાસ માટે બાળક જન્મે ત્યારથી તેણે રોજના ૭૦૦ થી ૮૦૦ શબ્દો સાંભળવા જરુરી છે.
માતા પિતાએ રોજ અડધો કલાક જેટલું ઘરે આવતું ન્યુઝપેપર કે કોઈ પણ મેગેઝીનનું વાંચન બોલીને કરવું જોઈએ.
બાળક સાથેના સંવાદ વખતે શાંત રૂમ અને મોબાઈલ…
તમારા બાળકને
શ્રેષ્ઠ મિત્રો બનાવતા શીખવજો.
વડીલો વિશે માહિતી આપજો.
તહેવારો વિશે સમજણ આપજો.
માતૃભાષા શીખવજો.
શ્રેષ્ઠ પુસ્તકો અપાવજો.
ઘરમાં બેસીને એક આર્ટ અને એક ખુલ્લા મેદાનમાં રમી શકે તેવી એક સ્કીલ શીખવજો.
ટીન એઈજમાં શ્રેષ્ઠ મિત્ર બની બધી સમજણ આપજો.
નજીકની સ્કુલ શોધજો.
સુંદર પોઝીટીવ વાર્તા અને પ્રસંગો કહેજો.
તેના પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ જણાવજો.…