અને શું ના કરવું?
માર્ચ મહિનો એટલે બધા જ ધોરણોનો પરીક્ષાનો મહિનો. બાળકે તો આખું વર્ષ તેની ક્ષમતા પ્રમાણે મહેનત કરી જ હોય છે. તેણે કરેલી મહેનત સાર્થક થાય તે માટે કુટુંબીજનોએ શું કરવું? અને શું ના કરવું તેની ચર્ચા આપણે કરીશું.
આ સમયે બાળકોની જમવાની ઈચ્છા બદલાય છે. ક્યારેક તે ખુબ જમી લે તો…
સફળ બાળકોની પહેલી ખાસિયત છે નિયમિતતા.
વર્ષના ૨૫૦ દિવસ રોજના ૧૦ કલાક વાંચવું તેના કરતા વર્ષના દરેક દિવસ રોજનું પાંચ કલાક વાંચવાથી લક્ષ્યપ્રાપ્તિમાં સરળતા રહે છે.
અન્ય નબળા વિધાર્થીઓ કે નાના ભાઈ-બહેનોને શીખવે છે.
તેઓ નકામો સમય બગાડતા નથી.
તેઓ સંગીત સાંભળે છે, ચાલવા જાય છે તેમજ મનપસંદ મેગેઝીન વાંચી પોતાને તાજગીસભર રાખે છે.
તેઓ…
જીવનઉપયોગી વ્યવહારુ જ્ઞાન અને કૌશલ્યો આધારિત કામો પાંચથી પંદર વર્ષના બાળકોને શીખવા જરૂરી જીવનઉપયોગી કૌશલ્યો જોઈએ.
ઘરમાં કચરા-પોતું કરતા આવડવું
બાથરૂમ-સંડાસ સાફ કરતા આવડવું
કપડા ધોતા-સુકવતા-ગડી કરતા અને ઈસ્ત્રી કરતા આવડવું
વાસણ સાફ કરતા આવડવું
ઈસ્ત્રી-કુકર-મિક્ષ્ચર-ગીઝરનો ઉપયોગ આવડવો
ઉડેલો ફ્યુઝ ફરી બાંધતા આવડવું
ગેસનો બાટલો બદલતા આવડવું
બટણ ટાંકતા આવડવું
દીવાલે સ્ક્રુ બેસાડતા-પૂઠું ચઢાવતા-પડીકું વાળતા…
મોબાઈલ ફોનનો ઉપયોગ ગર્ભસ્થ માતાએ પ્રેગનન્સીના ચોથા કે પાંચમાં મહિનાથી જ ટાળવો જોઈએ. વધુ ફોનના ઉપયોગથી બાળકની ગર્ભાશયમાં મૂવમેન્ટ વધી જાય છે. વધુ મોબાઈલ ફોન વાપરનાર માતાને કોઈ પણ રીતે ખલેલ પડ્યા જ કરે છે. થોડો સ્ટ્રેસ વધવાને કારણે તેનું બ્લડ પ્રેસર વધી શકે છે. વહેલી પ્રસુતિ થવાનો ડર રહે છે. ઘણીવાર નેટ પરથી માતાને…