અવશ્ય યાદ રાખજો
જીવનમાં કશું જ કાયમી નથી. બધું જ હંમેશા બદલાતું રહે છે.આનાથી વધુ કપરો અને સંઘર્ષમય સમય તમે પહેલા પણ સફળતાપૂર્વક પસાર કરેલો છે.
આ સમય તમને કઈક શીખવવા કે તમારી કોઈક અપૂર્ણતા પૂરી કરવા માટેનો હોઈ શકે.આપણે જે ઈચ્છીએ તે હંમેશા આપણને મળતું નથી. જીવનની કોઈક અપૂર્ણતા આપણા સારા માટે હોય છે.…
સુખી દાંપત્યજીવન માટે યાદ રાખવાની નહીં પણ ભૂલી જવાની ટેવ પાડવી જોઈએ.
એકબીજા સાથે નિખાલસપણે વાત કરવાની અને સાંભળવાની ટેવથી ઘણી ગેરસમજો દુર થશે. માનસિક રીતે એકબીજા સાથે જોડાયેલા દંપત્તિ શરીર કરતા આત્માથી એકબીજા સાથે વધુ જોડાયેલા હોય છે.
સફળ લગ્નજીવનનો આધાર એકબીજાને ખુશ કર્યા કરતા એકબીજાને વફાદાર રહેવા પર વધુ રહેલો છે.
એકબીજાની ટીકા…
એક વખત એક નવજાતશિશુ સાથે તેની માતા અને તેના પિતા કન્સલ્ટીંગ રૂમમાં બેઠા હતા. તેમની પાછળ એક વડીલ તેમના પૌત્ર માટે કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યા હતા તે બેઠા હતા. તેઓ આ નવા માતાપિતાની વાતો સાંભળતા હતા. માતા નવજાતશિશુને ધાવણ આપવામાં પડતી તકલીફો વિશે વાત કરતી હતી. માતાએ કહ્યું, ‘ઘરે સગાઓ આવે છે તેમાં તેઓની કેટલીક…
M O T H E R
MUSIC (સંગીત) :
સંગીત ચોક્કસપણે ડર અને ચિંતાને ઓછી કરે છે.
સંગીત વ્યક્તિની દર્દ અને પીડા સહન કરવાની શક્તિ વધારે છે.
વ્યક્તિને સુંદર સંગીત સંભળાવતા તેનામાં હકારાત્મક વિચારો ઉદભવે છે.
ચોક્કસ પ્રકારના ગીતો સાંભળવાથી વ્યક્તિ પોતાની તકલીફો થોડીવાર માટે ભૂલી જાય છે.
Oral fluids (પ્રવાહી) :
દરેક વ્યક્તિએ પોતાને…
પહેલા ત્રણ દિવસ માતાને આવતું પાતળું, પીળું, પ્રવાહી જેવું ધાવણ આવશે.
આ ધાવણ ખુબ પોષકતત્વો ધરાવે છે તેને કોલોસ્ટ્રમ કહેવાય.
શરૂઆતમાં ધાવણ ઓછુ હોય પણ બાળકની જરૂરિયાત પૂરી કરે તેટલું હોય છે.
ધીરે ધીરે ધાવણનો જથ્થો વધશે.
માતાએ અને માતાનું ધ્યાન રાખનાર સગાઓએ ખુબ ધીરજ રાખવી.
પહેલા અઠવાડિયામાં બાળક ૧૦% વજન ગુમાવશે.
આઠમાં દિવસ બાદ…