કબજીયાત મુદ્દાને શાળા અને ભણતર પગલામાં મુકવાના અને મહત્વ આપવાનું કારણ ૭૦% બાળકોને સ્કુલે જતા પહેલા પેટ સાફ થતું નથી. સવારની સ્કુલ હોય અને સ્કુલે જતા પહેલા પેટ સાફ થાય તો સ્કુલમાં કોન્સન્ટ્રેશન ખુબ સરસ રહે. સ્કુલે પહોંચી પેટમાં દુખે છે કે ઉલટી થાય છે તેવી ફરિયાદ પણ ના રહે. સ્કુલે જતા પહેલા પેટ સાફ…
જે બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે તેમનો આઈ.કયું જે બાળકો મેદાનમાં રમવા નથી જતા તેવા બાળકોની સરખામણીમાં પાંચ પોઈન્ટ વધુ હોય છે.
ચાર થી દસ વર્ષનો ગાળો બાળમાનસના વિકાસમાં ખુબ અગત્યનો ગાળો છે. આ સમયમાં જે બાળકોને ખુલ્લા મેદાનમાં દોડધામ કરવાની અને ધીંગામસ્તી કરવાની તક મળે છે તે બાળકો ખુબ નસીબદાર બાળકો કહી શકાય.
બાળકો…
શાળા ઘરની નજીક હોવી જોઈએ.
શાળા માતૃભાષા શીખવતી હોવી જોઈએ.
શાળામાં રમતગમત માટે ખુલ્લું મેદાન હોય તો વધુ સારું.
અડધા અને આખા દિવસના પ્રવાસો થવા જોઈએ.
વાર્તા કહેવાના કાર્યક્રમો, વેશભૂષા, તહેવારોની ઉજવણી તેમજ નાટકો જેવા કાર્યક્રમો કરતી શાળામાં બાળકોના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે.
આદર્શ શાળાના શિક્ષકો બાળકોની ફરિયાદ કર્યા કરતા તેની પ્રવુત્તિનું નિરીક્ષણ કરી…
અત્યારના બાળકોમાં ખાસ કરીને ૫ થી ૧૦ વર્ષના બાળકોમાં તેઓ તેમના કાર્યમાં ધ્યાન પરોવી શકતા નથી, તેમને એકની એક સુચના વારંવાર આપવી પડે છે, એક જગ્યાએ બેસી શકતા નથી, ખુબ તોફાન કરે છે, નાની બાબતમાં ગુસ્સે થઇ જાય છે, ચિડીયાપણું તેમનામાં જોવા મળે છે. આને કારણે તેઓ ધ્યાનપૂર્વક વાંચી કે લખી શકતા નથી તેમજ તેમની…