બદલાયેલી જીવનશૈલીથી પ્રભાવિત થયેલા માં-બાપ દ્વારા જ જાણે અજાણે પોતાના બાળકોને ખોરાક દ્વારા ઝેરી તત્વો કઈ રીતે અપાઈ જાય છે તે જાણવું રસપ્રદ રહેશે. અત્યારે લોકોને બહારનો ખોરાક ઝડપથી જોઈએ છે, સાથે લાંબા સમય સુધી બગડે નહીં તેવો ઉપરાંત સ્વાદ-સુગંધ અને દેખાવમાં આકર્ષક હોય તેવો જોઈએ છે.
બાળક પણ ટીવી-મોબાઈલ પર આ ફૂડની જાહેરાત જોઈ…
જ્યારે પણ સંતાનોએ કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છે ત્યારે તેના માતાપિતાને તેની વિશેષ ચિંતા થાય છે.
અહીં પણ એક દીકરી વિશેષ અભ્યાસ અને કારકિર્દી માટે ઘરથી દુર જતી હતી ત્યારે તેના પિતાએ તેના પર લખેલ પત્રમાં ચાર જરૂરી સૂચનો કર્યા છે તે ખુબ હદયસ્પર્શી છે.
પહેલું સૂચન:
તું…
સંતાનોને સલાહ સૂચન ઓછા, જરુરી, ટુંકાણમાં અને તેની ભૂતકાળની ભૂલો યાદ કર્યા વિના આપો.
સલાહમાં તમારા વિચારો જણાવી નિર્ણય તેને લેવા દો. તે ખોટો નિર્ણય લેતો હોય તો પણ માતાપિતાએ વચ્ચે નાં આવવું. તેના જાતે લીધેલા નિર્ણયમાં તે સફળ થશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. તેના નિર્ણયમાં તે સફળ નહીં થાય તો તે નવું શીખશે. બીજી…
થોડા સમય પહેલા એક બહેને તેમના દીકરાની આડાઅવળા સમયે નાસ્તા કરવાની અને તેની વસ્તુઓ ઘરમાં જેમતેમ રાખવાની આદત વિશે થોડા દુખ અને થોડા ગુસ્સા મિશ્રિત સ્વરે ફરિયાદ કરી કે તેને આ વિષે ૫૦૦ વખત કીધું હશે, સમજાવ્યું હશે પણ તેનામાં કશોજ ફેર ના પડ્યો. સાચી વાત તો એ છે કે તેમણે તેમના દીકરાને ૫૦૦ વખત…