બે થી સાત વર્ષના બાળકની ઉંમર જિજ્ઞાસાવૃત્તિવાળી ઉંમર કહેવાય. આ ઉંમરમાં તેને નવું નવું જોવું હોય, નવું જાણવું હોય. બધે અડવું હોય. આવું કરીએ તો શું થાય? તેમ તેનું મગજ વિચારતું હોય છે. આ ઉંમરમાં જોવા મળતા સ્વભાવગત લક્ષણો જેમ કે
બુમો – ચીસો
મારવું – માંગવું
તોડવું – ફેંકવું
જીદ – રીસાવું
પ્રશ્નો –…
ઘરનું પોઝીટીવ વાતાવરણ
બે વખત ન્હાવું અને બે વખત બ્રશ કરવું
રોજ અડધો કલાક સૂર્યના તડકામાં બેસાડવું
રસોડાની દેશી વસ્તુઓ હળદર, આદુ, તુલસી, અરડૂસી તેમજ લીંબુનો યોગ્ય ઉપયોગ
પ્રોટીનયુક્ત તેમજ લોહતત્વ યુક્ત આહાર
બને ત્યાં સુધી ઘરનો જ બનાવેલ આહાર
કલર, ફ્લેવર તેમજ સેકેરીન યુક્ત ખાદ્ય પદાર્થો દુર રાખવા
સમયસર રસીકરણ
પરફ્યુમ, અગરબત્તી, ધુમાડા, ફરવાળા…
૨૧ મી સદીમાં પણ હજુ આપણા સમાજમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓ માટે જાણવું જરુરી છે.
માતાની માંદગીમાં શિશુને સ્તનપાન બંધ કરાવવું જોઈએ.
ફોર્મ્યુલા દૂધ, પ્રોટીનના ડબ્બા અને વિટામીન સિરપોથી બાળકનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય.
ઓરી કે અછબડામાં નવડાવવું ન જોઈએ તેમજ માત્ર પ્રવાહી જ આપવું જોઈએ.
બાળકમાં દાંત આવે એટલે ઝાડા થાય જ. સારા દાંત…
નીચેની વસ્તુઓથી વજન વધતું નથી
વિટામીન સિરપો
પાવડરના ડબ્બા
વધુ ખવડાવવું
વધુ દબાણથી ખવડાવવું
નીચેની વસ્તુઓથી વજન વધે છે
ઘરનો પોષણયુક્ત આહાર
રમત ગમત
કુટુંબના સભ્યો સાથે બાળક જમે
બાળક જેટલું ખાય પણ આનંદથી ખાય
સૂર્યપ્રકાશ
અંતઃસ્ત્રાવના ફેરફાર
(ડો.આશિષ ચોક્સી)
શું કરવું?
આપણે બાળકને વજન વધારવા માટે નહીં પણ તેના સાર્વત્રિક વિકાસ માટે જમાડીએ છીએ.
તે માટે તે ખોરાક આનંદથી (એન્જોય કરીને) લે તે જરુરી છે.
કુટુંબના બધા જ સભ્યોએ ઓછામાં ઓછી એક વખત તો સાથે બેસીને જમવું.
બાળકની સામે કુટંબની વ્યક્તિએ કાચ કે પ્લાસ્ટિકના આરપાર દેખાય તેવા વાડકામાં જમવું.
વાડકામાં શું…