Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0
  • સફળ બાળકોની પહેલી ખાસિયત છે નિયમિતતા.
  • વર્ષના ૨૫૦ દિવસ રોજના ૧૦ કલાક વાંચવું તેના કરતા વર્ષના દરેક દિવસ રોજનું પાંચ કલાક વાંચવાથી લક્ષ્યપ્રાપ્તિમાં સરળતા રહે છે.
  • અન્ય નબળા વિધાર્થીઓ કે નાના ભાઈબહેનોને શીખવે છે.
  • તેઓ નકામો સમય બગાડતા નથી.
  • તેઓ સંગીત સાંભળે છે, ચાલવા જાય છે તેમજ મનપસંદ મેગેઝીન વાંચી પોતાને તાજગીસભર રાખે છે.
  • તેઓ શોશિયલ મીડિયાનો શ્રેષ્ઠ અને કામ પુરતો ઉપયોગ કેમ કરવો તે જાણતા હોય છે.
  • આ વિધાર્થીઓ પોતાના ડાયેટ અને ઊંઘ પર પુરતું ધ્યાન આપે છે.
  • આ વિધાર્થીઓને પોતાની ભૂલ અથવા નબળાઈનો ખ્યાલ હોય છે.
  • પરીક્ષા નજીક હોય ત્યારે નવું શીખવા કરતા વાંરવાર પુનરાવર્તન થાય તેનું તેઓ ધ્યાન રાખતા હોય છે.
  • પોતાને આવડતી વસ્તુને પેપરમાં ખુબ સારી રીતે મુદ્દાસર રજૂઆત (પ્રેઝન્ટેશન) કરતા હોય છે.
  • તેઓ પરીક્ષા માટેનું સુંદર આયોજન કરી શકે છે.
  • તારીખ પ્રમાણે અને રહેલા દિવસોને સતત આંખ સામે રાખી ક્યા વિષયમાં કેટલો સમય આપવો, ક્યારે પુનરાવર્તન કરવું તેનું સુંદર આયોજન તેઓ કરી શકે છે.
  • આ સમર્પણને લીધે તેઓ પોતાના પેપરને વિઝ્યુલાઈઝ (કલ્પના)થી જોઈ શકતા હોય છે.

Loading

Leave a comment

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp