અવશ્ય યાદ રાખજો
જીવનમાં કશું જ કાયમી નથી. બધું જ હંમેશા બદલાતું રહે છે.આનાથી વધુ કપરો અને સંઘર્ષમય સમય તમે પહેલા પણ સફળતાપૂર્વક પસાર કરેલો છે.
આ સમય તમને કઈક શીખવવા કે તમારી કોઈક અપૂર્ણતા પૂરી કરવા માટેનો હોઈ શકે.આપણે જે ઈચ્છીએ તે હંમેશા આપણને મળતું નથી. જીવનની કોઈક અપૂર્ણતા આપણા સારા માટે હોય છે.…