નીચેની વસ્તુઓથી વજન વધતું નથી
- વિટામીન સિરપો
- પાવડરના ડબ્બા
- વધુ ખવડાવવું
- વધુ દબાણથી ખવડાવવું
નીચેની વસ્તુઓથી વજન વધે છે
- ઘરનો પોષણયુક્ત આહાર
- રમત ગમત
- કુટુંબના સભ્યો સાથે બાળક જમે
- બાળક જેટલું ખાય પણ આનંદથી ખાય
- સૂર્યપ્રકાશ
- અંતઃસ્ત્રાવના ફેરફાર
(ડો.આશિષ ચોક્સી)