Ebook

બાળકનો શાળામાં પ્રવેશ

  બાળક માંડ ૨ વર્ષ પુરા કરે ત્યાં માતા-પિતાનું મુખ્ય કામ તેના માટે સારી શાળા શોધવાનું  હોય છે. ઘરનાં સૌને પ્રશ્ન થતો હોય છે તેના માટે કઈ શાળા પસંદ કરવી? મા, માતૃભુમી અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે તેટલું જ મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના મતેવધુ વાંચો

બાળકો સાંભળેલું ભૂલતા નથી

બાળકો સાંભળેલું ભૂલતા નથી. ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત લેખક ફાધર વાલેસે તેમના કુટુંબધર્મ નામના એક પુસ્તકમાં ઉપરનું વાક્ય લખ્યું હતું. બાળકો ઘણા નિર્દોષ હોય છે. તેઓ જોયેલું, સાંભળેલું ભૂલતા નથી અને માતાપિતાના વર્તનને હંમેશા અનુસરતા હોય છે. અહીં આપણે ત્રણ સત્યઘટના વિશે જાણીએ. *અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજથી ૨૦ વર્ષ પહેલા એક ફલેટમાં એક મહારાષ્ટ્રીય કુટુંબ આવ્યુંવધુ વાંચો

પરીક્ષાનો ભય
શાળાના પ્રવાસ
વેકેશન એટલે વિકાસની તક
માતૃભાષાનું જતન
વિદ્યાર્થીની સફળતાના પાંચ નિયમ.
મમ્મી પપ્પાની પરીક્ષા આવી
બાળકોમાં ગણિત નો રસ કેવી રીતે જગાડવો.
પરીક્ષા સમયે મમ્મી-પપ્પા ની ફરજો.
બાળકો ને ગુજરાતી કેવી રીતે શીખવવું.
અગત્યનું શું – કૌશલ્ય કે ગુણ
ઈ-બુક ડાઉનલોડ કરો