Skip to content Skip to sidebar Skip to footer
મુલાકાતી નંબર: 3768
0 items - ₹0.00 0
મુલાકાતી નંબર: 3768
મુલાકાતી નંબર: 3768
0 items - ₹0.00 0

Author page: drashishchodev

લગ્નજીવનમાં એકબીજાની ટીકા થાય ત્યારે

ડીસેમ્બર ૧૯૬૯ : મન્સુરઅલીખાન પટોડી સાથે લગ્ન થયા ત્યારે કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તેમને એક આંખ છે તો તમને લગ્નજીવનમાં કોઈ તકલીફ નહીં પડે?’ ત્યારે શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે, ‘એક આંખે કે આંખ વિના દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓને કેવી રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખવ્યું.’તેમના મૃત્યુ પછી…

Read More

જતી વ્યક્તિ અને જૂની યાદો

‘પીકુ’ પિક્ચરના એક સીનમાં અમિતાભ બચ્ચન તેના હિયરીંગ એઇડ ભૂલી ગયા હોય છે. કાર ડ્રાયવર ઈરફાનખાનને તેમણે ગાડી પાછી લઈ હિયરીંગ એઇડ લેવા જવા કહ્યું. ઈરફાનખાને નાં પાડી કે તેવી જૂની વસ્તુ લેવા પાછા નથી જવું. આગળ જઈ નવા લઈ લેજો. માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેને પોતાની જૂની વસ્તુઓ પ્રત્યે લગાવ વધતો જતો…

Read More

બીજા બાળકના આગમન પછી પહેલા બાળક સાથેનું માતા-પિતાનું વર્તન

ઘરમાં બીજા બાળકનું આગમન થાય ત્યારે પહેલા બાળકની ઉમર મોટેભાગે ૨ થી ૫ વર્ષની વચ્ચે હોય છે. બીજા બાળકનું આગમન આમ તો પહેલા બાળક માટે જ છે એમ કુટુંબીજનો કહેતા હોય છે. બીજા બાળકના આગમન પછી પહેલા બે-ત્રણ દિવસ પહેલા બાળકને થોડું ઘણું મહત્વ મળે છે. થોડા સમયમાં જ ઘરના સભ્યોને પહેલા બાળકની પ્રવૃત્તિઓ-હરકતો તોફાની…

Read More

બાળકની ભાષાનો વિકાસ

બાળકની ભાષા શીખવાની શરૂઆત ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે. બાળકની સ્પીચના સારા વિકાસ માટે બાળક જન્મે ત્યારથી તેણે રોજના ૭૦૦ થી ૮૦૦ શબ્દો સાંભળવા જરુરી છે. માતા પિતાએ રોજ અડધો કલાક જેટલું ઘરે આવતું ન્યુઝપેપર કે કોઈ પણ મેગેઝીનનું વાંચન બોલીને કરવું જોઈએ. બાળક સાથેના સંવાદ વખતે શાંત રૂમ અને મોબાઈલ…

Read More

માં તરીકે તમારા બાળક માટે આટલા કામ જરૂર કરજો

તમારા બાળકને શ્રેષ્ઠ મિત્રો બનાવતા શીખવજો. વડીલો વિશે માહિતી આપજો. તહેવારો વિશે સમજણ આપજો. માતૃભાષા શીખવજો. શ્રેષ્ઠ પુસ્તકો અપાવજો. ઘરમાં બેસીને એક આર્ટ અને એક ખુલ્લા મેદાનમાં રમી શકે તેવી એક સ્કીલ શીખવજો. ટીન એઈજમાં શ્રેષ્ઠ મિત્ર બની બધી સમજણ આપજો. નજીકની સ્કુલ શોધજો. સુંદર પોઝીટીવ વાર્તા અને પ્રસંગો કહેજો. તેના પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ જણાવજો.…

Read More

અખાદ્ય રસાયણોની બાળક પર અસર

બદલાયેલી જીવનશૈલીથી પ્રભાવિત થયેલા માં-બાપ દ્વારા જ જાણે અજાણે પોતાના બાળકોને ખોરાક દ્વારા ઝેરી તત્વો કઈ રીતે અપાઈ જાય છે તે જાણવું રસપ્રદ રહેશે. અત્યારે લોકોને બહારનો ખોરાક ઝડપથી જોઈએ છે, સાથે લાંબા સમય સુધી બગડે નહીં તેવો ઉપરાંત સ્વાદ-સુગંધ અને દેખાવમાં આકર્ષક હોય તેવો જોઈએ છે. બાળક પણ ટીવી-મોબાઈલ પર આ ફૂડની જાહેરાત જોઈ…

Read More

કારકિર્દી માટે દુર જતા સંતાનો માટે

જ્યારે પણ સંતાનોએ કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છે ત્યારે તેના માતાપિતાને તેની વિશેષ ચિંતા થાય છે. અહીં પણ એક દીકરી વિશેષ અભ્યાસ અને કારકિર્દી માટે ઘરથી દુર જતી હતી ત્યારે તેના પિતાએ તેના પર લખેલ પત્રમાં ચાર જરૂરી સૂચનો કર્યા છે તે ખુબ હદયસ્પર્શી છે. પહેલું સૂચન: તું…

Read More

ટીનએઈજબાળકના માતાપિતાને સૂચનો

સંતાનોને સલાહ સૂચન ઓછા, જરુરી, ટુંકાણમાં અને તેની ભૂતકાળની ભૂલો યાદ કર્યા વિના આપો. સલાહમાં તમારા વિચારો જણાવી નિર્ણય તેને લેવા દો. તે ખોટો નિર્ણય લેતો હોય તો પણ માતાપિતાએ વચ્ચે નાં આવવું. તેના જાતે લીધેલા નિર્ણયમાં તે સફળ થશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. તેના નિર્ણયમાં તે સફળ નહીં થાય તો તે નવું શીખશે. બીજી…

Read More

માતાપિતાનું કયું વર્તન બાળકનો આત્મવિશ્વાસ ઘટાડે છે.?

થોડા સમય પહેલા એક બહેને તેમના દીકરાની આડાઅવળા સમયે નાસ્તા કરવાની અને તેની વસ્તુઓ ઘરમાં જેમતેમ રાખવાની આદત વિશે થોડા દુખ અને થોડા ગુસ્સા મિશ્રિત સ્વરે ફરિયાદ કરી કે તેને આ વિષે ૫૦૦ વખત કીધું હશે, સમજાવ્યું હશે પણ તેનામાં કશોજ ફેર ના પડ્યો. સાચી વાત તો એ છે કે તેમણે તેમના દીકરાને ૫૦૦ વખત…

Read More

પરીક્ષા આવી – કુટુંબીજનોએ શું કરવું ?

અને શું ના કરવું? માર્ચ મહિનો એટલે બધા જ ધોરણોનો પરીક્ષાનો મહિનો. બાળકે તો આખું વર્ષ તેની ક્ષમતા પ્રમાણે મહેનત કરી જ હોય છે. તેણે કરેલી મહેનત સાર્થક થાય તે માટે કુટુંબીજનોએ શું કરવું? અને શું ના કરવું તેની ચર્ચા આપણે કરીશું. આ સમયે બાળકોની જમવાની ઈચ્છા બદલાય છે. ક્યારેક તે ખુબ જમી લે તો…

Read More

સફળ વિધાર્થીઓની ખાસિયતો

સફળ બાળકોની પહેલી ખાસિયત છે નિયમિતતા. વર્ષના ૨૫૦ દિવસ રોજના ૧૦ કલાક વાંચવું તેના કરતા વર્ષના દરેક દિવસ રોજનું પાંચ કલાક વાંચવાથી લક્ષ્યપ્રાપ્તિમાં સરળતા રહે છે. અન્ય નબળા વિધાર્થીઓ કે નાના ભાઈ-બહેનોને શીખવે છે. તેઓ નકામો સમય બગાડતા નથી. તેઓ સંગીત સાંભળે છે, ચાલવા જાય છે તેમજ મનપસંદ મેગેઝીન વાંચી પોતાને તાજગીસભર રાખે છે. તેઓ…

Read More

© Copyright 2022 drashishchokshi.com. All Rights Reserved.
0
Instagram
WhatsApp