કોઈ પણ ક્ષેત્રમાં સફળ બાળકોના માતાપિતા શ્રેષ્ઠ મહેનત કરનારા સાથે શ્રેષ્ઠ સહન કરનારા, શ્રેષ્ઠ જતું કરનારા અને શ્રેષ્ઠ માફ કરનારા હોય છે.
એક માતાપિતા તરીકે બાળકમાં સુધારક નહીં પણ સ્વીકારક તરીકેની ભાવના રાખો. આ માટે બાળક સાથે સલાહ વિનાનું સાનિધ્ય અને શરતો વિનાનો સંવાદ કરો તો જ તેનો શ્રેષ્ઠ વિકાસ શક્ય છે.
બાળક પાસેથી ક્યારેક…
૧૫/૦૭/૨૦૧૭ : અમેરિકાના ઇન્ડીયાના સ્ટેટના કારમેલ શહેરની ૨૫ વર્ષીય સારા કમિન્સ આ દિવસની બે વર્ષથી રાહ જોઈ રહી હતી. મી. અરૌજો નામનાં યુવક સાથે તેની બે વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. ૧૫ જુલાઈએ તેમના લગ્ન થવાના હતા. આ દિવસ યાદગાર બનાવવા તેમણે રીત્સ ચાર્લ્સ નામનાં સ્થળે ૩૦,૦૦૦ ડોલર (આશરે ૨૦ લાખ રૂ એ સમય પ્રમાણે)…
જ્યારે કોઈ પણ વ્યક્તિ કઈક કરી બતાવવાની ઈચ્છા મનથી કરે છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ તેની મદદે આવે છે. ક્રિકેટજગતનો આવો જ એક અશક્ય અને અવિસ્મરણીય પ્રસંગ ૧૪/૦૭/૧૯૮૪ ના દિવસે થયો હતો. ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડના હેડિંગ્લેખાતે રમાઈ રહી હતી. પાંચ ટેસ્ટ સિરીઝની અગાઉની બે ટેસ્ટ ઇંગ્લેન્ડ હારીચુક્યું હતું. ઇંગ્લેન્ડના કેપ્ટન ડેવિડ ગોવરે…
એક વખત ટીવી સિરિયલ ‘કોન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચને વાત કરી હતી કે ‘ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ’ માં સૌથી ઝડપી જવાબ આપેલા સ્પર્ધકને હોટ સીટ પર મારી સામે આવવાનો ચાન્સ મળે છે પણ બની શકે કે બાકીના નવમાંના ઘણાને તેનાથી વધારે જનરલ નોલેજ હોય. છતાં ‘ફાસ્ટેસ્ટ ફિંગર’ વખતની ક્ષણોમાં સંપૂર્ણ ફોકસ કરી એ ક્ષણોમાં વિજયી બનનાર…
“ઉઠાવું પેન ત્યાં થાતા પતંગિયાનાં શુકન, ફૂલોનું નામ લખ્યું ત્યાં જ અનુકુળ પવન.” ૧૯૭૯માં એડવાન્સ થિયેટર અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં હતું. (હાલ બંધ થઈ ગયું છે) ત્યાં પ્રખ્યાત ગુજરાતી પિક્ચર “કાશીનો દીકરો” નો પ્રીમિયર શો હતો. પિકચરના દિગ્દર્શક કાંતિ મડિયા હતા. કાર્યકારી નિર્માતા દિગંત ઓઝા હતા. આ પિક્ચરનું એક ગીત હતું, “ગોરમાં ને પાંચ આંગળીએ પૂજ્યા…
સ્થળ : એસ.જી.હાઈવે પર આવેલી એક મોટી આઈ.ટી કંપની. આજે દર ત્રણ મહિને થતી મિટિંગ હતી. કંપનીના સી.ઈ.ઓ તેમના એમ્પ્લોઇઝ સાથે મળે. વિવિધ ઓપરેશન્સ સાથે સંકળાયેલી અલગ અલગ ટીમો સાથે હળવા મુડમાં વાતો કરે. બધા પોતાના અનુભવોની આપલે કરે. કંપનીના ભાવી પ્રોજેક્ટ્સ વિશે હળવા મુડમાં વાતો થાય. સી.ઇ.ઓ બધાને સાંભળે – સલાહ લે. આજે કોઈએ…
વડોદરાની એક્સ્પેરીમેન્ટલ સ્કુલ. આ સ્કુલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીના સંકુલમાં આવેલી છે. ૧૯૮૧-૧૯૮૨માં સ્કુલમાં નવમાં દસમાં ધોરણમાં ભણતા વિધાર્થીઓમાંના એક વિધાર્થીએ પોતાના એક શિક્ષક માટેની સુંદર વાત કરી. “અમારા ગુજરાતી વિષયના શિક્ષક હતા પુ. ઇન્દુબહેન. અમે બધા વિધાર્થીઓ હાલ ૫૮-૫૯ વર્ષના થયા એમાંના ઘણા ડોક્ટર, એન્જીનીયર, લોયર તથા ઉદ્યોગપતિઓ પણ થયા. અમારા બધામાં એક વાત…
જવાહરલાલ નહેરુના દાદીનું નામ અને દીકરીનું નામ ‘ઇન્દિરા’ હતું.
સરદાર વલ્લભભાઇ પટેલના પિતાનું નામ ‘ઝવેરભાઈ’ અને પત્નીનુંનામ ‘ઝવેરબા’ હતું.
અટલ બિહારી વાજપાઈના માતા અને પિતા બન્નેના નામ ‘ક્રિષ્ના’ હતા.
અબ્રાહમ લિંકનના દાદાનું નામ પણ અબ્રાહમ ‘લિંકન’ હતું.
૧૯૪૯ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘રાજકપૂર’ હતા. ૧૯૭૧ માં આવેલ ‘અંદાઝ’ પિક્ચરમાં ‘શમ્મી કપૂર’ હતા. ૧૯૯૪ માં આવેલ…
થોડા વર્ષો પહેલા એક દર્દીએ એક સિનિયર ડોક્ટર પાસે ગયા હતા તે અનુભવ કહેલો. ‘ડોકટરે ચેક કરી પ્રિસ્ક્રીપ્શન લખી કોઈ વધારાની સુચના માટે એક કાગળ આપવો હતો. તેમના ચેમ્બરમાં ઠેર ઠેર પુસ્તકો, દવાના સેમ્પલો, અન્ય કાગળો અને જર્નલ્સના ઢગલા હતા. આ બધી વસ્તુઓને લીધે તેમને જે કાગળ આપવો હતો તે મળ્યો જ નહીં. ડોકટરે કાગળ…
“તારું હોવું તો પ્રથમ પુરવાર કર, એના અસ્તિત્વ વિશે રકઝક પછી.” કવિ હિતેન આનંદપરાએ લખેલ ઉપરોક્ત વાતમાં ‘આપણું’ હોવું પુરવાર કેવી રીતે થશે? ૨૦૧૦ ની સાલમાં તામિલનાડુના ડીનડીગુલ જિલ્લાના એક નાના ગામનો ખેડૂત દેવાથી કંટાળી આપઘાત કરવા નજીક આવેલ નદીના બ્રિજ પર ચઢ્યો. તે પોતે સારો તરવૈયો હતો આથી કુદકો મારતા પહેલા તેણે પોતાના હાથ…
બે મિત્રોએ નવું ઘર ખરીદ્યું. તેમણે વિચાર્યું કે ઘરની વચ્ચે દિવાલ નથીકરવી પણ વૃક્ષ વાવીએ. એક મિત્ર પોતાના વાવેલા વૃક્ષની ખુબ સંભાળ રાખતો.તેને પાણી અને ખાતર સમયસર આપતો. બીજો મિત્ર પોતાના વાવેલા વૃક્ષની જરાયદરકાર ન કરતો. ક્યારેક જ પાણી પાતો. તેમની મહેનત પણ દેખાઈ. ખુબ ધ્યાનરાખનાર મિત્રનું વૃક્ષ ઝડપથી મોટું થયું અને સુંદર દેખાતું. ધ્યાન…
એપ્રિલ ૨૦૧૩ : ભારતમાં પહેલી હિન્દી ફિલ્મ ‘રાજા હરીશચન્દ્ર’ દાદા સાહેબ ફાળકેએ બનાવી રજુ કરી. તેમના સ્વપ્ના ચકનાચુર થઇ ગયા. પાંચથી છ કલાક લાંબુ નાટક જીવંત પાત્રો સાથે અને માત્ર અડધો આનો (ત્રણ પૈસા) માં જોવા ટેવાયેલા પ્રેક્ષકોએ પડદા પર પ્રથમ વાર રજુ થયેલી આ ફિલ્મ ન સ્વીકારી. ‘રાજા હરીશચન્દ્ર’ ૪૦ મિનિટની ફિલ્મ અને વળી…