જુલાઈ ૨૦૧૮ ની વાત છે. મહારાષ્ટ્રનાસાંગલી વિસ્તારના સરસ્વતીનગરમાં રહેતી ૭ વર્ષની શ્રીનિધિને હ્રદયની સર્જરીકરાવી હતી. ડોકટરે તેને ઘરે આરામ કરવા અને સ્કુલે ન જવા સલાહ આપી હતી. ઘરેરહીને નિધિને શાળા અને પોતાના મિત્રો યાદ આવતા હતા અને એકલપણું લાગતુંહતું. તે વાંરવાર સ્કુલે જવાની જીદ કરતી હતી.
સ્કુલ મેનેજમેન્ટને આ વાતનીજાણ થઈ. તેમણે શ્રીનિધિના આખા ક્લાસને…
એક વખત જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી કિશનસિંહ ચાવડા એક સંસ્થામાં મુખ્યઅતિથી તરીકે ગયા હતા. સંસ્થાના ડીન કિશનસિંહના જ બાળપણના મિત્ર અને તેમનાથીઉંમરમાં બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમણે પોતાના ખાસ મિત્રનો પરિચય આપતીવખતે કિશનસિંહને માત્ર ‘કિશન’ શબ્દથી જ વાંરવાર સંબોધ્યા.
તેમના પછીસંસ્થાના અન્ય સભ્યનો બોલવા માટે વારો આવ્યો ત્યારે તેમણે આગળ બોલનારપ્રત્યે અણગમો વ્યક્ત…
એક નિરાશ વ્યક્તિ એક વખત એક સંતને મળવા ગઈ. તેમણે સંતને કહ્યું, ‘હું જીવનથી ખુબ દુઃખી છું અને મારે મારા જીવનનો અંત લાવવો છે. સંત તે વ્યક્તિને આશ્રમની બહાર એક ઝાડી ઝાંખરા વાળા ભાગમાં લઈ ગયા. અને કહ્યું, ‘અહી તું થોડું ખુલ્લા પગે ચાલી બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ પેલા ભાઈ ઝાડી…
એકવખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમેચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો.આવું કેવી રીતે શક્ય છે?
ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવુંશસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવુંતો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી?…
ડીસેમ્બર ૧૯૬૯ : મન્સુરઅલીખાન પટોડી સાથે લગ્ન થયા ત્યારે કોઈ પત્રકારે શર્મિલા ટાગોરને પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તેમને એક આંખ છે તો તમને લગ્નજીવનમાં કોઈ તકલીફ નહીં પડે?’ ત્યારે શર્મિલા ટાગોરે જવાબ આપ્યો હતો કે, ‘એક આંખે કે આંખ વિના દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓને કેવી રીતે જોવાય તે મને નવાબ સાહેબે શીખવ્યું.’તેમના મૃત્યુ પછી…
‘પીકુ’ પિક્ચરના એક સીનમાં અમિતાભ બચ્ચન તેના હિયરીંગ એઇડ ભૂલી ગયા હોય છે. કાર ડ્રાયવર ઈરફાનખાનને તેમણે ગાડી પાછી લઈ હિયરીંગ એઇડ લેવા જવા કહ્યું. ઈરફાનખાને નાં પાડી કે તેવી જૂની વસ્તુ લેવા પાછા નથી જવું. આગળ જઈ નવા લઈ લેજો.
માણસની ઉંમર જેમ વધતી જાય તેમ તેને પોતાની જૂની વસ્તુઓ પ્રત્યે લગાવ વધતો જતો…
4.-નિષ્ફળતા-એક-નવી-શરૂઆતDownload
ઘરમાં બીજા બાળકનું આગમન થાય ત્યારે પહેલા બાળકની ઉમર મોટેભાગે ૨ થી ૫ વર્ષની વચ્ચે હોય છે. બીજા બાળકનું આગમન આમ તો પહેલા બાળક માટે જ છે એમ કુટુંબીજનો કહેતા હોય છે.
બીજા બાળકના આગમન પછી પહેલા બે-ત્રણ દિવસ પહેલા બાળકને થોડું ઘણું મહત્વ મળે છે. થોડા સમયમાં જ ઘરના સભ્યોને પહેલા બાળકની પ્રવૃત્તિઓ-હરકતો તોફાની…
બાળકની ભાષા શીખવાની શરૂઆત ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે.
બાળકની સ્પીચના સારા વિકાસ માટે બાળક જન્મે ત્યારથી તેણે રોજના ૭૦૦ થી ૮૦૦ શબ્દો સાંભળવા જરુરી છે.
માતા પિતાએ રોજ અડધો કલાક જેટલું ઘરે આવતું ન્યુઝપેપર કે કોઈ પણ મેગેઝીનનું વાંચન બોલીને કરવું જોઈએ.
બાળક સાથેના સંવાદ વખતે શાંત રૂમ અને મોબાઈલ…
તમારા બાળકને
શ્રેષ્ઠ મિત્રો બનાવતા શીખવજો.
વડીલો વિશે માહિતી આપજો.
તહેવારો વિશે સમજણ આપજો.
માતૃભાષા શીખવજો.
શ્રેષ્ઠ પુસ્તકો અપાવજો.
ઘરમાં બેસીને એક આર્ટ અને એક ખુલ્લા મેદાનમાં રમી શકે તેવી એક સ્કીલ શીખવજો.
ટીન એઈજમાં શ્રેષ્ઠ મિત્ર બની બધી સમજણ આપજો.
નજીકની સ્કુલ શોધજો.
સુંદર પોઝીટીવ વાર્તા અને પ્રસંગો કહેજો.
તેના પિતાની શ્રેષ્ઠ વસ્તુઓ જણાવજો.…
બદલાયેલી જીવનશૈલીથી પ્રભાવિત થયેલા માં-બાપ દ્વારા જ જાણે અજાણે પોતાના બાળકોને ખોરાક દ્વારા ઝેરી તત્વો કઈ રીતે અપાઈ જાય છે તે જાણવું રસપ્રદ રહેશે. અત્યારે લોકોને બહારનો ખોરાક ઝડપથી જોઈએ છે, સાથે લાંબા સમય સુધી બગડે નહીં તેવો ઉપરાંત સ્વાદ-સુગંધ અને દેખાવમાં આકર્ષક હોય તેવો જોઈએ છે.
બાળક પણ ટીવી-મોબાઈલ પર આ ફૂડની જાહેરાત જોઈ…
જ્યારે પણ સંતાનોએ કારકિર્દી માટે કે ઉચ્ચ અભ્યાસ માટે જ્યારે પિતૃગૃહથી દુર જવું પડે છે ત્યારે તેના માતાપિતાને તેની વિશેષ ચિંતા થાય છે.
અહીં પણ એક દીકરી વિશેષ અભ્યાસ અને કારકિર્દી માટે ઘરથી દુર જતી હતી ત્યારે તેના પિતાએ તેના પર લખેલ પત્રમાં ચાર જરૂરી સૂચનો કર્યા છે તે ખુબ હદયસ્પર્શી છે.
પહેલું સૂચન:
તું…
