૦૩/૦૫/૧૯૯૯ : લેહનું બટાલીક ક્ષેત્ર. ગારકુન ગામ. જશવંતસિંહ નામગ્યાલ નામના એક ભરવાડનું યાક ખોવાઈ ગયું હતું. તે પોતાના યાકને શોધવા બટાલીક ક્ષેત્રમાં ઘણો આગળ નીકળી ગયો. ઊંચી પહાડીઓમાં તે દૂરબીનથી પોતાના યાકને શોધતો હતો. તેના આશ્ચર્ય વચ્ચે તેને પાકિસ્તાની સૈનિકો બરફ હટાવતા અને ખોદકામ કરતા નજરે ચઢ્યા. આ વિસ્તાર ભારતની સીમામાં આવતો હતો. તેણે તરત…
અંગ્રેજો સામે વિદ્રોહની શરૂઆત કરી ભારતીયોને સ્વાતંત્ર્યતાનો વિચાર આપનાર તેમજ ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની ગણાય છે તેવા ક્રાંતિકારી મંગલ પાંડેની ૨૦૦ મી જન્મજયંતિનું હવેનું વર્ષ છે. (જન્મ : ૧૯/૦૭/૧૮૨૭). ચરબીવાળી કારતુસને દાંતથી ખોલવાના વિરોધ અને બ્રિટિશ અધિકારીઓ પર બોંબ ફેંકવાને કારણે ૧૮૫૭ માં તેમને ફાંસીની સજા અપાઈ હતી.
૧૯/૦૭/૧૯૬૯ : મધ્યરાત્રે આશરે ૧.૨૫ નો…
૧૯૫૨ : ફેબ્રુઆરી મહિનો : મુબઈનું ન્યુ એમ્પાયર થિએટર. પહેલી વખત ભારતમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન થયું હતું. ભારતના બંગાળી – હિન્દી ફિલ્મોના એક દિગ્દર્શકે આ ફેસ્ટીવલમાં ઇટાલીની એક ફિલ્મ ‘સાયકલ થીવ્સ’ જોઈ. આ ફિલ્મની વાર્તામાં એક ગરીબ મજુર પિતા – પુત્રનો રોમની ગલીઓમાં પોતાની ખોવાયેલી સાયકલ શોધવા માટેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. સાયકલ મળે…
સાલ ૨૦૧૩ : અમદાવાદમાં એક સ્થાનિક T ૨૦ મેચ રમાઈ રહી હતી. એક ૧૯ વર્ષના છોકરાએ સળંગ ૧૨ બોલ યોર્કર નાખ્યા. તેની બોલિંગ એક્શન અને લયથી આશ્ચર્યચકિત થયેલ ભારતીય ક્રિકેટ ટીમના તે વખતના કોચે તે છોકરાને મુંબઈ બોલાવી દીધો. સચિન તેંદુલકર સામે નેટ પ્રેક્ટિસમાં બોલ ફેંકવા તેને કહેવામાં આવ્યું. તે છોકરો એટલે ભારતીય ટીમના અત્યારના…
